વેજ. પોટેટો લોલીપોપ વિથ ચાઈનીઝ સોસ(Veg. Potato Lolipop with chinese sauce Recipe In Gujarati)

વેજ. પોટેટો લોલીપોપ વિથ ચાઈનીઝ સોસ(Veg. Potato Lolipop with chinese sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોલીપોપ બનાવવા માટે : સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટાને ખમણી લો, હવે તેની અંદર ડુંગળી, ટામેટુ અને ગાજર નાખી દો તેમજ બધા મસાલા, ચીલી ફ્લેક્સ, લીંબુનો રસ તેમજ ૨ ચમચી પૌંઆ નો ભૂકો ઉમેરી બરાબર બધું મિકસ કરી લો.
- 2
હવે તે બટેટાના પુરાણમાંથી એક સરખા ગોળા વાળી તૈયાર કરી લો. તે ગોળાને મનપસંદ આકાર આપી ગુલ્ફી ની સળી ભરાવી દો. આ રીતે બધી લોલીપોપ તૈયાર કરી દો.
- 3
હવે કોર્ન ફ્લોર ની સ્લરી બનાવી તેનાથી લોલીપોપ ને કવર કરો અને પૌંઆ ના ભૂકા માં રગદોળી એક પ્લેટમાં રાખો. બધી લોલીપોપ આ રીતે તૈયાર કરી લો અને ફ્રીજમાં ૩૦ મિનિટ માટે મૂકી દો.
- 4
૩૦ મિનીટ પછી મધ્યમ આંચ પર તેલમાં નાખી તળી લો.
- 5
ચાઈનીઝ સોસ બનાવવા માટે : સૌ પ્રથમ એક નોનસ્ટીક પેનમાં બે ચમચી તેલ નાખી તેમાં સમારેલા આદુ, લસણ, ડુંગળી, મરચાના કટકા નાખી બરાબર સાંતળી લો. હવે તેમાં બધા સોસ, વિનેગર તેમજ ખાંડ અને મીઠું નાખી પકાવી લો. ૪ થી ૫ ચમચી પાણી નાખો. થોડુ જાડું થાય ઉકળીને એટલે ગેસ બંધ કરી સોસ ને ઠંડો કરી લો.
- 6
હવે એક સર્વિંગ પ્લેટમાં લોલીપોપ તથા સોસ કાઢી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ. ચાઈનીઝ લોલીપોપ (Veg. Chinese Lollipop Recipe In Gujarati)
#GA4#Week3#chineseએકદમ ટેસ્ટી,ફ્લેવર્ડ અને પ્રોટીન થી ભરપૂર બનાવી છે. આમા બધા શાક ભાજી નો ભરપૂર ઉપયોગ કર્યો છે. નાનાં મોટા બધાને ભાવે એવી ડીશ છે. હું એવી આશા રાખું છું કે બધાને ને ગમશે તો જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
-
-
ચીઝ પીઝા વેજી લોલીપોપ (Cheese Pizza Veggie Lolipop Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreefoodકોરિયાનું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે. ત્યાં ચીઝ હોટ ડોગ નામે ઓળખાય છે.ઇન્ડિયામાં સૌથી વધુ મુંબઈ અને દિલ્હીમાં આ સ્ટ્રીટ ફૂડ મળે છે.અહીંયા સ્ટ્રીટ ફૂડમાં પીઝાની ફ્લેવર છે. સેન્ટરમાં ચીઝી સરપ્રાઈઝ છે. અને તેનું કવર કરેલ છે મસાલેદાર આલુ મિશ્રણથી.Thanks Koria for creative design !! Neeru Thakkar -
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
-
હોટ એન્ડ સોર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યિલ#જુલાઈ#વીક 3વરસતો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સૂપ મળી જાય તો બધા ને મજા પડી અમારા ઘર માં આ સૂપ બધા ને બોવ ભાવે છે એન્ડ અમારે તો કોઈ ને શરદી થઇ હોય તો પણ આ સૂપ જ પિયે છેJagruti Vishal
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે બધાની ઓલટાઈમ ફેવરીટ કહી શકાય એનું કારણ છે એની અંદર potato chips નો યુઝ થાય છે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી હોય છે#EB#cookwellchef Nidhi Jay Vinda -
ચાઈનીઝ પોટેટો (Chinese Potato Recipe In Gujarati)
ટેસ્ટી-ટેસ્ટીમારી બેબીનો બર્થ ડે છે એની માટે આ વાનગી બનાવી છે🥰🥳🎉 Falguni Shah -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1 -
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap#foodfotografy Keshma Raichura -
-
-
ચાઇનીઝ સોસ પાસ્તા (Chinese Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#Pasta_Recipe#cookpadgujarati પાસ્તા નાના મોટા સૌ કોઈ ઉંમર ના લોકો ને ભાવે છે. આપણે રેડ સોસ પાસ્તા, વ્હાઈટ સોસ પાસ્તા અને પિંક સોસ માં પાસ્તા તૈયાર કર્યા છે. અહીં મે ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલમાં ચાઇનીઝ સોસ માં આ પાસ્તા બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા છે. Daxa Parmar -
-
ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
ચાઈનીઝ કોર્ન ભેળ (Chinese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8ચાઈનીઝ ગરમ કોર્ન ભેળ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
વેજ ચીઝ લોલીપોપ સ્ટાર્ટર(veg cheese lolipop starter in Gujarati)
#વિકમીલ# વીક ૩# પોસ્ટ ૬ Er Tejal Patel
More Recipes
ટિપ્પણીઓ