બ્રાઉન બ્રેડ આઇસ્ક્રીમ હલવા(brown bread icecream halva recipe in gujarati)

Chandni Lodhiya @cook_24758227
બ્રાઉન બ્રેડ આઇસ્ક્રીમ હલવા(brown bread icecream halva recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડની ચારેતરફથી કિનારી કાપી એકસરખા ટૂકડા કરી લો અને પછી તેને ઘીમાં તળી લો કાજુ બદામ અને પીસ્તા ને સેકી લો
- 2
તળેલા બ્રેડના ટુકડા ને મિક્સરમાં ક્રશ કરી લો અને ડ્રાયફ્રુટ ને પણ ક્રશ કરી લો બ્રેડના ટુકડા ને મિક્સરમાં ક્રશ કરો ત્યારે કટ કરેલી બ્રેડની કિનારી ઓપણ તેમાં નાખવી જેથી કરીને વધારાનું ઘી કાચી બ્રેડ શોષી લે પછી ક્રશ કરેલી બ્રેડ ના આ મિશ્રણને એક પેનમાં કાઢી લો અને પછી તેને ધીમા તાપે હલાવો હવે તેમાં એક વાટકો દૂધ એડ કરી જ્યાં સુધી દૂધ બળી ન જાય ત્યાં સુધી હલાવો પછી તેમાં ખાંડ અને ડ્રાયફ્રૂટ નો ભૂકો એડ કરી ૫ મિનિટ સુધી હલાવો
- 3
તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને અલગ જે જોતાં બાળકોથી લઈને મોટા બધાને ટેસ્ટ કરવાનું મન થાય એવો બ્રાઉન બ્રેડ આઇસ્ક્રીમ હલવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13617391










ટિપ્પણીઓ (2)