જૈન પાલક પનીર(jain palak paneer recipe in gujarati)

Vaishali Upadhyay @cook_26200636
જૈન પાલક પનીર(jain palak paneer recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક સુધારી ને પછી ધોઈ લેવી
- 2
એક લીટર પાણી ઉકળવા મૂકવું
- 3
પાણી ઉકળે એમાં ૧ ચપટી સોડા નાખીને ધોયેલી પાલક પાણી માં નાખવી
- 4
૧૦ મિનીટ પછી પાલક ને બહાર લઈ તેની ઉપર ઠંડુ પાણી રેડવું
- 5
મીકસર જાર માં પાલક અને કોથમીર નાખી ક્રશ કરવી
- 6
એક કડાઈ લઈને તેમાં તેલ સાથે ઘી અથવા માખણ લેવું અને ગરમ કરવા મૂકવું
- 7
તેલ ગરમ થાય તેમાં જીરું અને ટામેટા બે મિનીટ સાંતળવા દેવા
- 8
સાતળાઈ જાય ત્યારે તેમાં આદુ - મરચા ની પેસ્ટ, લાલ મરચું, પંજાબી મસાલો, મીઠું(સ્વાદ અનુસાર), ચપટી હળદર નાખી બે મિનિટ ફરીથી સાંતળવું
- 9
પછી તેમાં પાલક ની પેસ્ટ નાખવી
- 10
બધું મિક્સ કરી બે મિનીટ ઢાંકી દેવું
- 11
છેલ્લે પનીર નાખવું
- 12
ગારનીશિંગ માટે ટામેટા અને લીંબુ નો ઉપયોગ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend#week4#cookpadindiaબહુ જ આશાની થી બની જાય તેવી સબ્જી છે. Hema Kamdar -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#Trend 4#Week4#Mycookpadrecipe 14 રસોઈ નો શોખ ખરો એટલે વાંચી, ઇન્ટરનેટ અને ભાભી લગભગ જાતે બધું બનાવે એટલે એમની પાસે થી શીખી ને પહેલે ( નાની હતી ત્યારે થી) જ આમ જ બનાવું છું. અને મને ગમે છે રસોઈ એટલે આનંદ કરું છું બનાવતા Hemaxi Buch -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
-
-
-
-
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૨# વિકમીલ Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13617447
ટિપ્પણીઓ