ફ્યુઝન મસ્તી(fusion masti recipe in gujarati

#September
#સપ્ટેમ્બર
#સાઈડ
આ મારી પહેલી રેસિપી છે અને મારી ઈનોવેટીવ ડીશ છે,તમે જરૂર થી ટ્રાય કરજો, ખૂબજ ટેસ્ટી લાગે છે. આ રેસિપી મેં બાફેલા મગ થી બનાવી છે એટલે હેલ્થી પણ છે અને ઝડપથી બની જાય છે.
ફ્યુઝન મસ્તી(fusion masti recipe in gujarati
#September
#સપ્ટેમ્બર
#સાઈડ
આ મારી પહેલી રેસિપી છે અને મારી ઈનોવેટીવ ડીશ છે,તમે જરૂર થી ટ્રાય કરજો, ખૂબજ ટેસ્ટી લાગે છે. આ રેસિપી મેં બાફેલા મગ થી બનાવી છે એટલે હેલ્થી પણ છે અને ઝડપથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં નોનસ્ટીક પેન ગરમ કરો અને તેમાં બાફેલા મગ ઉમેરો, તેમાં રેડ ચીલી સોસ, પીઝા સોસ, ચપટી મીઠું નાખી મિક્સ કરો અને થોડું પાણી નાંખી લો મિક્સ કરી લો. 2 મિનિટ ચઢવા દો પછી ગેસ બંધ કરી લો. મગનો સોસ તૈયાર છે.
- 2
હવે એક બાઉલમાં ટામેટા, કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ લો, તેમાં રેડ ચીલી સોસ, ટોમેટો સોસ ઉમેરો અને બરાબર મિક્સ કરો. આ રીતે સાલસા તૈયાર કરો.
- 3
હવે સર્વિગ શોટ્સ ગ્લાસમાં મગનો સોસ નું લેયર કરો તેની ઉપર ઓલીવ્સ મૂકો, ત્યાર પછી તેના ઉપર તૈયાર કરેલો સાલસા નું લેયર કરો તેની ઉપર ઓલીવ્સ મૂકો.
- 4
ચાટ પૂરી ના ટુકડા કરી તેના પર મૂકો.આ રીતે હેલ્થી મગની ફ્યુઝન મસ્તી તૈયાર છે. ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
#GA4#Week21- મેક્સિકન વાનગીઓ બધા એ ટેસ્ટ ન કરી હોય, પણ આ મેક્સિકન ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે.. એક અલગ ટેસ્ટ ની ચાટ છે.. બહુ જ ટેસ્ટી લાગશે.. Mauli Mankad -
પાણી પૂરી સબજી ગોટાલા (Panipuri Sabji Gotala Recipe In Gujarati)
#Fam આ મારી પોતાની ઈનોવેટીવ રેસિપી છે .અને હેલ્ધી પણ છે.મારા ઘર માં બધા ની ફેવરીટ છે . Varsha Patel -
મેક્સિકન ખાખરા ચાટ (Mexican Khakhra Chaat Recipe In Gujarati)
#SFઆમ તો બધા ખાખરા ખાતા જ હોઈ છે અને ચા માં પણ ખખરા ખાતા હોય છે બધા તો મે તેમાં થોડો ફેરફાર કરીને કંઈ અલગ રીતે ખાખરા બનવાના ટ્રાય કર્યો છે અને તેને મે મેક્સિકન ખાખરા ચાટ બનાવ્યું છે. તો તમે પણ ટ્રાય કરજો ખુબજ સરસ અને એકદમ નવું લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
#30મિનિટ રેસિપી --હક્કા નુડલ્સ
બાળકો ની પ્રિય ને સોં ને ભાવતી ચાઇનીસ ડીશ હક્કા નુડલ્સ થોડી તીખી થોડી ખાતી ને થોડી મીઠી ડીશ જે વેજિટેબલ સાથે બનાવાય છે Kalpana Parmar -
મગ સ્પ્રાઉટ વિથ પનીર સ્ટફ્ડ લેટટસ રૅપ(Mung sprout with paneer stuffed lettuce wrap)
#GA4#Week11 Sprout સૌ પ્રથમ તો આ રેસીપી વિશે કહું તો ખૂબજ હેલ્થી અને ફટાફટ બની જાય તેવી રેસીપી છે અને મોટા અને બાળકો બધાને ભાવે તેવી છે અને તેમાં ભરપૂર પ્રોટીન પણ છે જે હેલ્થ માટે ખૂબજ ઉપયોગી છે તમે બધા જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો અને કેહજો કેવી બની. Birva Doshi -
વૅજીટેબલ પાસ્તા (રેડ ગ્રેવી) (Vegetable Pasta Recipe In Gujarati)
આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો છોકરાઓ ને બોવજ ભાવશે disha bhatt -
-
સ્વાદિષ્ટ મકાઈ(Delicious Corn Recipe In Gujarati)
#ફટાફટઆ મકાઈ મારી દિકરી ની ફેવરેટ છે... Vaishali Gohil -
ચીઝ બ્રેડ પીઝા (Cheese Bread pizza Recipe in Gujarati)
પીઝા બધાં ને ભાવે , આ ડબલ ચીઝ પીઝા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો#GA4#WEEK22 Ami Master -
મકાઈ મસ્તી(Corn Masti recipe in Gujarati) (Jain)
#LB#corn#મકાઈ#Tangy#healthy#breakfast#CookpadIndia#CookpadGujrati આ નાસ્તો ગરમ તેમજ ઠંડો તથા ગરમ બંને પ્રકારે ખુબ જ સરસ લાગે છે અને તે બાળકોને ખુબ જ પસંદ પડે એવો છે. આથી lunchbox પણ ફટાફટ ખાલી થઈ જાય છે. બને છે પણ ફટાફટ અને ખવાય છે પણ ફટાફટ. આ વાનગી એકલી પણ ખાઈ શકાય છે આ ઉપરાંત તેની સાથે ખાખરા કે કોઈ ચિપ્સ નાચોસ, ટાકોસ, મોનેકો બિસ્કીટ વગેરે સાથે પણ તેને ટિફિન બોક્સમાં આપી શકાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે સ્વાદમાં એકદમ ઝડપથી છે. Shweta Shah -
-
મેગી ભેળ (Maggi bhel recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેગી ભેળ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકોને ખૂબજ ભાવશે.. અને ટેસ્ટ વાઈઝ ચટાકેદાર બની છે.. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17#Cheeseવેજ ચીઝ પિઝા🧀🧀🧀🍕🍕🍕 મેં આજે બધાને ભાવે એવા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે જે બહુ જ મસ્ત બન્યા છે તો તમે પણ ટ્રાય જરૂર કરજોJagruti Vishal
-
મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા
#હેલ્થી મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા વિટામીન વાળા શાક ભાજી થી બનાવ્યુ છે. જે બાળકો પીઝા ખાવા માંગે તો આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
ટ્રીપલ લેયર પીઝા સેન્ડવીચ (Triple Layer Pizza Sandwich recipe in Gujarati)
#NSD#Sandwich#Rinkalskitchenબ્રેડ પિઝા તો આપણે બનાવતા જોઈએ છે . મેં આજે ટ્રીપલ લેયર જમ્બો પીઝા સેન્ડવીચ બનાવી છે. મોઝરેલા ચીઝ અને ઓલીવ્સ ના ટોપીંગ થી આ સેન્ડવીચ બહુ જ સુંદર લાગે છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી બને છે. Rinkal’s Kitchen -
વાઈટ અને રેડ સોસ પાસ્તા (White and Red sauce pasta recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં વાઈટ અને રેડ સોસ પાસ્તા બનાવ્યા છે જે મારા ચાઈલ્ડ ને ભાવે છે...તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
વેજ. ચીઝ રીંગ (Veg Cheese Ring Recipe in Gujarati)
આ ડીશ મેં પહેલી વાર જ ખાધી છે. મારી બર્થ ડે ના દિવસે જ મેં આ ડીશ ડીનર માં બનાવી હતી. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો.#માઇઇબુક#પોસ્ટ૨૯ Charmi Shah -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
લેફટ ઓવર થેપલા પિઝ્ઝા(Left Over Thepla Pizza Recipe InGujarati)
થેપલા પિઝ્ઝા એક હેલ્ધી રેસિપી છે. જે મેં લેફટ ઓવર થેપલા માંથી બનાવ્યા છે. તમારે ગમે ત્યારે પણ પિઝ્ઝા ખાવા હોય ત્યારે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પિઝ્ઝા. તમે પણ જરૂર થી બનાવજો..#સુપરશેફ૩#week3 Charmi Shah -
દમ દાળ તડકા (Dum Dal Tadka Recipe In Gujarati)
આ મારી નવી રીત થી બનાવેલી" દમ દાળ તડકા " છે મગ ની દાળ ની આ નવી રીત તમને જરૂર થી ગમશે ગુજરાતી મગ ની દાળ નુ આ પંજાબી ફ્યુજન છે ચોક્કસ થી ટ્રાય કરજો sonal hitesh panchal -
મલ્ટીગ્રેઇન વેજીટેબલ ભાખરી પીઝા (Multigrain Vegetable Bhakhri Pizza Recipe In Gujarati)
#ChooseToCookમારી દીકરીને મલ્ટીગ્રેન વેજીટેબલ ભાખરી પીઝા ખૂબ ભાવે છે એટલે અમે વારંવાર આ પીઝા બનાવીએ છીએ. આ પીઝા હેલ્ધી અને પૌષ્ટિક પણ છે Devyani Baxi -
એન્ચીલાડાઝ (enachiladas recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2# વિકેન્ડઆ મેક્સિકો ની કોમન ડીશ છે આ માં તમે કોઈ પણ તમે તમારું મનપસંદ સ્ટફિન્ગ કરી શકો છોબાળકો ને ભાવે એવી રેસીપી છે તો જરૂર ટ્રાય કરજો Anita Shah -
સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ડોમીનોસ સ્ટાઇલના બર્ગર પીઝા બનાવ્યા છે. પીઝા પર કરવામાં આવતા ટોપીંગ ને મેં અહીંયા સ્ટફિંગ તરીકે યુઝ કર્યુ છે. બર્ગરમાં આ સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ઉમેરી તેને બેક કરીને બનાવવામાં આવતું આ બર્ગર પિઝા નાના મોટા સૌને ખુબ ભાવી જાય તેવું બને છે. Asmita Rupani -
-
-
-
ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati
#trend#week1#ક્રિસ્પી_ચીઝી_વેજી_પિઝા"આજે મેં ક્રિસ્પી ચીઝી વેજી પિઝા મેં બાટી કૂકર માં બનાવીયા છે અને ખૂબ સરસ પિઝા ક્રિસ્પી બનિયા છે તમે પણ આ રીતે બાટી કૂકર નો ઉપીયોગ કરી ને "ક્રિસ્પી ચીઝી વેજી પિઝા" બનાવો. Dhara Kiran Joshi -
બુસેટા (Bruschetta Recipe In Gujarati)
#સપ્ટેમ્બર #ફટાફટબ્રેડ નું નામ આવે એટલે જો બાળકોને બ્રેડ બહુ જ ભાવે મારા બાળકોને આ ડીશ સૌથી પ્રિય છે એને અને એની ટાઈમ બની જાય એવી છે Nipa Shah -
ચીઝી આલુ લઝ઼ાનિયા (Cheese Alu Lasagne Recipe In Gujarati)
#આલુ લસાનિયા એક ઇટાલિયન ડીશ છે જે વેજીટેબલ ઉમેરી બનાવી શકાય છે.. પણ મે ફક્ત આલુ અને ચીઝ નો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીને આ ડીશ બનાવી છે ખરેખર ખુબજ સરસ બને છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો.... Hiral Pandya Shukla -
ચાઈનીઝ સ્ટાઇલ સ્ટર ફ્રાય વેજ (Chienese Style Stir Fry Veg Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Recipe2 આ મારી ઇનોવેટિવ વાનગી છે મારા ઘરે બધાને ચાઈનીઝ બહુ ભાવે છે અહીં મેં મેગી સ્વીટ એન્ડ હોટ tomato ચીલી સોસ નો ઉપયોગ કરી રેસીપી ક્રિએટ કરી છે જેમા ચાઈનીઝ sources અને સ્ટર ફ્રાય વેજ & મેગી હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોંસ યુઝ કરીને આ રેસિપી બનાવી છે વેજીટેબલ ની કરચીનેસ્સ અને ટેન્ગગી સોસ નું કોમ્બિનેશન સુપર ડીલીસીયસ લાગે છે તમે પણ આ રેસિપી ટ્રાય કરજો આશા છે તમને બધાને પણ ગમશે Arti Desai
More Recipes
ટિપ્પણીઓ (8)