દૂધપાક(dudhpaak recipe in gujarati)

#ટ્રેન્ડિંગ
આજે મેં દુધપાક બનાવ્યો છે જે શ્રાધના દિવસોમાં ખૂબ જ ખાવામાં આવે છે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને શરીર માટે ખૂબ જ હેલ્ધી પણ છે.
દૂધપાક(dudhpaak recipe in gujarati)
#ટ્રેન્ડિંગ
આજે મેં દુધપાક બનાવ્યો છે જે શ્રાધના દિવસોમાં ખૂબ જ ખાવામાં આવે છે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને શરીર માટે ખૂબ જ હેલ્ધી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં 1/2ચમચી પાણી લઈ તેમાં દૂધ ઉમેરો. દૂધનો ઊભરો આવે એટલે તેમાં પલાળેલા ચોખા ઉમેરો હવે બે થી ત્રણ ચમચી એક વાટકીમાં ગરમ દૂધ લઈ લો તેમાં કેસરના તાંતણા પલાળી રાખો. ચોખા ચઢી જવા આવે એટલે તેમાં ખાંડ ઉમેરો પછી તેમાં કેસરવાળું દૂધ ઉમેરીને ૧૦ થી ૧૫ મિનિટ ધીમા તાપે ઉકળવા દો.
- 2
હવે ગેસ બંધ કરીને તેમાં ચારોલી, ઈલાયચી પાઉડર, બદામની કતરણ અને જાયફળ પાઉડર ઉમેરીને ઠંડુ થવા દો. આપણો દૂધ પાક તૈયાર છે તેને બાઉલમાં કાઢીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કસ્ટર્ડ પિસ્તા દૂધપાક (Custrd pista dudhpaak recipe in gujarati)
#ટ્રેડિંગઅત્યારે શ્રાદ્ધ ચાલે છે. લગભગ બધા ના ઘરમાં દૂધ ની વાનગી બને છે. તેમાં દૂધપાક બહુ જ સરળ અને જલ્દી બની જાય છે. અહીં મે કસ્ટર્ડ પાઉડર નો ઉપયોગ કરીને દૂધપાક બનાવ્યો છે. Parul Patel -
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
પિતૃપક્ષમાં દરેકના ઘરે દૂધપાક થતો જ હોય છે. આપણા ત્યાં પિતૃપક્ષમાં દૂધપાક ખાવાથી આપણી પ્રકૃતિને નડતો નથી. દૂધ અને ખાંડ એ આ દિવસોમાં પિત્ત થવા દેતું નથી. Priyanka Chirayu Oza -
-
દૂધપાક (Dudhpak recipe in gujarati)
#સાતમસાતમ માં બપોરે જમવામાં પૂરી સાથે દુધપાક હોય તો મજાજ આવી જાય ને...આ દુધપાક કોઈ પણ જાતના પાઉડર, માવા કે પેંડા ઉમેર્યા વિના પ્યોર દૂધ ઉકાળીને બનાવ્યો છે... Avanee Mashru -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
ભાદરવા મહિનામાં ખાસ બનાવાતી આ વાનગી એટલે દૂધપાક. ભાદરવા મહિનામાં દૂધ ની આઈટમ ખાવાથી પીત પણ ઓછું થાય છે. એટલે ખાસ ભાદરવા મહિનામાં દૂધ પાક ખાવામાં આવે છે.ફક્ત થોડા સમયમાં ક્રીમી દૂધપાક કેવી રીતે બનાવાય તે આપણે જોઈશું. Ankita Solanki -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મેં અત્યારે શ્રાધ્ધપક્ષ ચાલુ છે તો બ્રાઉન રાઈસ માંથી બાસુંદી બનાવી છે ..બ્રાઉન રાઈસ માં ફેટ ની માતા નહિવત હોય છે અને કોલેસ્ટોલ ફ્રી છે તથા પાચવા માં પણ હલકા ફુલકા છે અને જો દૂધ સાથે માલી ને બાસુંદી બનાવવા માં આવે તો ટેસ્ટ ની સાથે હેલ્ધી પણ બની જાય તો જોઈએ એની રેસિપી. Naina Bhojak -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાધ્ધ સ્પેશિયલ રેસીપીસપ્ટેમ્બર સુપર રેસીપ#SSR : દૂધપાકશ્રાધ પક્ષમાં દૂધપાક અને ખીર નું મહત્વ વધારે હોય છે. તો આજે મેં દૂધપાક બનાવ્યો. દૂધપાક નાના-મોટા બધાને પ્રિય હોય છે.અમારા ઘરમા બધાને દૂધપાક બહુ જ ભાવે. Sonal Modha -
-
દૂધ પાક(Doodh Paak Recipe In Gujarati)
#SSR#શ્રાધ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કેસર દુઘ પૌવા (Kesar Doodh Poha Recipe In Gujarati)
#TRO શરદ પૂનમના દિવસે આપણે અહીંયા દૂધ પૌવા નું ખૂબ જ મહત્વ છે આ દૂધપૌવા આપણે આખી રાત અગાસી પર રાખી અને ચંદ્ર ના કિરણો એમાં પડે અને પછી તે પીવાથી આપણા શરીર માટે ખૂબ જ ઠંડક આપે છે Bhavisha Manvar -
-
-
-
કેસર લચ્છા રબડી
#ગુજરાતીઆજે આપણે એક નવી ઇનોવેટિવ વાનગી શીખીશું જે માત્ર પાંચ સામગ્રીથી બનાવી શકાય છે. અને આ પાંચેય સામગ્રી દરેકના ઘરમાં ઉપલબ્ધ હોય છે. તો મારા વાલા મિત્રો આજે આપણે #કેસર લચ્છા રબડી શીખીશું. ઉત્તર પ્રદેશના હાથરસ જીલ્લાની હાથરસ શહેર રબડી ખુબજ વખાણાય છે. હાથરસ હિંગ અને મીઠાઈ માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે રબડી એ કન્ડેન્સ મિલ્ક અથવા બાસુંદી ની બહેન છે. તો આપણે ફટાફટ કેસર લચ્છા રબડી શીખી લઈએ અને ઘરમાં સભ્યોને ખવડાવી ને આનંદ મેળવી. Hemakshi Shah -
વેર્મિસેલી ફાલુદા દૂધપાક(Vermeceli Falooda Dudhpak recipe in Gujarati(
ટ્રેં ડિંગ રેસીપીપોસ્ટ -3 આ એક જુદાજ પ્રકારનો દૂધપાક છે જેમાં શીતળતા(ઠંડક) પ્રદાન કરે તેવા દ્રવ્ય નો ઉપયોગ કરાયો છે....તકમરિયા(faluda) એ અતિ શીતળ ઘટક છે...પિત્ત અને એસીડીટી નું શમન કરે છે અને કંઈક જુદો સ્વાદ અને લૂક હોય તો બાળકો પણ ખાવા માટે લલચાય છે...વેનીલા કસ્ટર્ડ પાઉડર ને લીધે આઈસ્ક્રીમ જેવી સુગંધ આવે છે.... Sudha Banjara Vasani -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શ્રાધનાં દિવસો શરદ ૠતુ એટલે ભાદરવા માસમાં આવે. આ સમયે ખૂબ તડકા પડતા હોવાથી પિત્ત પ્રકોપ (એસિડિટી) વધી જતી હોય છે. દૂધ કે દૂધની વાનગીમાં ખાસ કરીને ખીર કે દૂધ પાક બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. Dr. Pushpa Dixit -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati)
#SSM અત્યારે ખૂબ સરસ તાજા શક્કરિયા માર્કેટમાં મળી રહ્યા છે...અને રમઝાન માસ પણ ચાલી રહ્યો છે...દેશમાં સર્વ ધર્મ ની ઉજવણી કરવામાં આવે છે તો મેં પણ બનાવ્યો શક્કરિયાં નો હલવો જે ડ્રાય ફ્રુટ પાઉડર, મલાઈદાર દૂધ તેમજ કેસર ઈલાયચી ની રીચનેસ અને ફ્લેવર થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
દિવાળીના મુખ્ય પાંચ દિવસોમાં-ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી,બેસતું વષૅ અને ભાઈબીજના-દિવસે લગભગ બધા ગુજરાતીઓ ના ઘરમાં મિષ્ટાન બનતું હોય છે. કાળીચૌદશે લગભગ દૂધપાક બને છે. મેં અહીં રસોઈયા જે રીતે દૂધપાક બનાવે છે એ રીતે મેં બનાવ્યો છે.આ રીતે બનાવેલો દૂધપાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ દેખાવ માં પણ ખૂબ જ સુંદર લાગે છે.#કૂકબુક Vibha Mahendra Champaneri -
દૂધપાક (Dudhpaak Recipe In Gujarati)
#DFT#cookpadindia#CookpadgujaratiPost 2દૂધપાક આજે કાળી ચૌદસ..... આજે દૂધપાક પૂરી & સાંજે અડદની દાળ ના વડા Ketki Dave -
દૂધપાક(dudh pak recipe in gujarati)
#GA4#week8આજે દૂધપાક બનાવ્યો છે જે ખૂબ સરસ બન્યો છે Dipal Parmar -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી રેસીપી જે વિસરતી જાય છે.પહેલા કોઇ પણ પ્રસંગ હોય તો સ્વીટમાં દુધપાક જરૂર બનતો આ દૂધપાક બનાવવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. આ દૂધપાક પૂરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની દૂધપાક ની રેસીપી આપણે શરૂ કરીએ. Nayana Pandya -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
કાઠીયાવાડ ની ટ્રેડીશનલ વાનગી છે. અત્યારે ભાદરવા મહિના મા શ્રાદ મા ઘરે ઘરે બને છે. Ilaba Parmar -
બાસુંદી(basundi recipe in gujarati)
#સાતમસાતમ ના દિવસે શીતળા માતા ની પૂજા કરી દૂધ ની વસ્તુ ધરાવવાનો મહિમા છે. આ ની સાથે પૂરી વડા કંટોલા નું શાક જેવી વસ્તુ બંનાવવા માં આવે છે.. આજે મેં બાસુંદી બનાવી છે.. Daxita Shah -
દૂધપાક(dudhpaak recipe in Gujarati)
#ટ્રેન્ડીંગ#દૂધપાકહિંદૂ ધર્મમાં શ્રાદ્ધ પક્ષમાં જમણવારમાં દૂધપાક કે ખીરનો જ આગ્રહ રાખવામાં આવે છે તેની પાછળ સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક બેલેન્સની ભાવના છે. વરસાદ પછી પડતા આકરા તડકાને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે. જેનો ભરાવો વ્યક્તિમાં પિત્ત કે લોહી વિકાર જેવા રોગો પેદા કરે છે. તેનું શમન અનિવાર્ય છે. માટે દૂધપાક કે ખીર બનાવીને આ 15 દિવસ સુધી ખાવામાં આવે છે. જેથી તેનું શમન થઈ જાય. Jigna Vaghela -
More Recipes
ટિપ્પણીઓ (2)