મગના પાપડ (Moong Dal Papad Recipe In Gujarati)

Shyam Khanderiya @cook_24972413
મગના પાપડ (Moong Dal Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કિલો મગ ની છડીદાર કરી નાખવી
- 2
ત્યારબાદ એક તપેલીમાં એક કપ પાણી નાખવું ત્યારબાદ તેમાં એક ચમચી મીઠું નાખવું ત્યારબાદ બે ચમચી પાપડીયો ખારો નાખવો
- 3
ત્યાર બાદ પાણીને બરાબર રીતે મિક્સ કરીને લોટ બાંધવો
- 4
ત્યારબાદ આ રીતે ગોળ કરવા
- 5
ત્યારબાદ તેને વણી અને થોડીક વાર શુકવા
- 6
તૈયાર છે મગના પાપડ
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13647404









ટિપ્પણીઓ