કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)

Disha Vayeda
Disha Vayeda @cook_26096810

#GA4
#week1
ચીઝ નુ નામ સાંભળતા જ મોઢા મા પાની આવી જાય.
મારા ઘર મા બધા ની ફેવરીટ વાનગી.

#GA4
#week1
ચીઝ નુ નામ સાંભળતા જ મોઢા મા પાની આવી જાય.
મારા ઘર મા બધા ની ફેવરીટ વાનગી.

વધુ વાંચો

ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)

Disha Vayeda
Disha Vayeda @cook_26096810

#GA4
#week1
ચીઝ નુ નામ સાંભળતા જ મોઢા મા પાની આવી જાય.
મારા ઘર મા બધા ની ફેવરીટ વાનગી.

#GA4
#week1
ચીઝ નુ નામ સાંભળતા જ મોઢા મા પાની આવી જાય.
મારા ઘર મા બધા ની ફેવરીટ વાનગી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 1 નંગડુંગળી
  • 2ટમેટાં
  • 1લીલુ મરચું
  • 1 ઇંચઆદુ નો ટૂકડો
  • 6-7કડી લસણની
  • 1 ટેબલ સ્પૂનમગજ્તરિ ના બિ
  • 1 ટેબલ સ્પૂનકાજુ
  • 2ઇલાઈચી
  • 1ટૂકડો તજ
  • 3-4 ટેબલ સ્પૂનતેલ
  • 1 ટેબલ સ્પૂનમરચું પાઉડર
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1 ટેબલ સ્પૂનકિચન કિંગ મસાલા
  • મીઠુ સ્વાદ મુજબ
  • 1/4 ટી સ્પૂનહિંગ
  • 100 ગ્રામચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ મા 1 ટેબલ ચમચી તેલ નાખી ટામેટાં ડુંગળી આદુ મરચા લસણ બધા ના ટૂકડા કરી સેકી લેવા.

    ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ સેકેલા શાક મા મગજતરી ના બિ કાજુ એલાયચી તજ બધુ ઉમેરી તેની ગ્રેવી તૈયાર કરી લેવી.સેકી ને ગ્રેવી બનાવવા થી તેમનો કલર તેમજ સ્વાદ ખુબજ સારા આવે છે.

    ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ કઢાઈ મા તેલ મુકી હિંગ નો વઘાર કરી તેમા બનાવેલી ગ્રેવી એડ કરવી ગ્રેવી મા બધા મસાલા ઉમેરવા ને કઢાઈ ઢાંકી ને 10 મીનીટ કૂક થવા દેવુ.

    ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ બની ગયેલી સબ્જી મા ચીઝ ના ટૂકડા ઉમેરી થોડુ ચીઝ મેલ્ટ થઈ જાય પછી ગરમ ગરમ સબ્જી સર્વ કરવી.

    ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Vayeda
Disha Vayeda @cook_26096810
પર September 16, 2020 16:37

ટિપ્પણીઓ (5)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 03, 2020 15:03
MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ બટર મસાલા

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. મિન્ટી કાજુન પોટેટો (Minty Kajun Potatoes Recipe In Gujarati)
  2. ખીરું (khiru recipe in gujarati)
  3. ઉત્તપમ (uttapam recipe in Gujarati)
  4. સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)
  5. ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
  1. દહીં પનીર પરોઠા (curd Paneer Paratha recipe in gujarati)
  2. રવા કોર્ન ઢોકળા (Rava Corn Dhokla Recipe in Gujarati)
  3. ચોકલેટ સ્ટોબેરી કેક (Chocolate Strawberry Cake Recipe In Gujarati)
  4. ચીઝ ઉત્તપમ (cheese uttpam recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13651638
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close