રવા કોર્ન ઢોકળા (Rava Corn Dhokla Recipe in Gujarati)

Mona Acharya
Mona Acharya @cook_26232607

હા વાનગી ખૂબ જ સરળ છે જલ્દી થી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે

રવા કોર્ન ઢોકળા (Rava Corn Dhokla Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

હા વાનગી ખૂબ જ સરળ છે જલ્દી થી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. મકાઈના દાણા બાફેલા ૩/૪ કપ
  2. દહીં ૧/૨ કપ
  3. રવો અથવા સુજી ૧ કપ
  4. આદુ મરચાની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ખાવાના સોડા ૧ ટી સ્પૂન
  7. લીંબુનો રસ ૧/૪ ટી સ્પૂન

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    મકાઈના દાણા, દહીં, રવો, આદુ મરચાની પેસ્ટ, આબધું જ મિક્સરમાં ક્રશ કરી નાખો

  2. 2

    ત્યારબાદ મિક્સરમાં મીઠું ખાવાના સોડા અને લીંબુ ઉમેરી દો

  3. 3

    ત્યારબાદ તેમાં જોઈતા પ્રમાણમાં પાણી નાખીને (૧/૨ કપ જેટલું) આ મિશ્રણને મિક્સ કરી,તેને ઢોકળાની થાળીમાં પાથરીને ઢોકળીયામાં બાફવા મુકી દો

  4. 4

    15 મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થઈ જશે ત્યારબાદ તેને લસણની ચટણી સાથે ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mona Acharya
Mona Acharya @cook_26232607
પર

Similar Recipes