વેજીટેબલ પેનકેક(Vegetable pan cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટા લઈને તેને બરાબર મેશ કરી લો મેશ થઈ ગયા બાદ તેમાં મીઠું ધાણાજીરું પાઉડર જીરૂં પાઉડર અજમાં લીલા મરચા કોથમીર ગાજર ઘઉંનો લોટ અને ડુંગળી નાખો.
- 2
આ મિશ્રણને બરાબર રીતે મિક્સ કરી લો ત્યારબાદ તેને સરસ રીતે લોટ બાંધી લો.
- 3
હવે તેમાંથી એક મિડીયમ સાઈઝ નો લૂઓ લઈ તેને બરાબર મીડીયમ વણી લો
- 4
અમે એક નોનસ્ટીક પેન લઇ તેમાં બટર મૂકી ધીમી આંચ પર પેનકેક ને શેકાવા માટે મૂકો
- 5
પેન કેક ને બરાબર ગોલ્ડન બ્રાઉન કલરની શેકવાની છે
- 6
તૈયાર છે વેજીટેબલ પેનકેક તેના પર બટર મૂકી દે ને સર્વ કરો ટોમેટો કેચપ સાથે.
Keywords
Similar Recipes
More Recipes
- ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
- હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
- પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
- ટોમેટો પેન કેક વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
- જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13656320
















ટિપ્પણીઓ