વેજીટેબલ દહીં સેન્ડવીચ (Vegetable Curd Sandwich Recipe In Gujarati)

Rupal Solanki @cook_26371521
રવિવાર ના રાત્રી ભોજન માટે બાળકો અને ઘરના સભ્યો માટે આ ટેસ્ટી રેસીપી પીરસી છે
વેજીટેબલ દહીં સેન્ડવીચ (Vegetable Curd Sandwich Recipe In Gujarati)
રવિવાર ના રાત્રી ભોજન માટે બાળકો અને ઘરના સભ્યો માટે આ ટેસ્ટી રેસીપી પીરસી છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપડું લઈ તેમાં દહીં ઉમેરી દહીનું બધું જ પાણી નીચવી લેવું,
- 2
ટામેટાં કેપ્સિકમ અને ડુંગળીને ઝીણું ઝીણું સમારી લેવું અને ત્યારબાદ દહીની અંદર બધું જ મિક્સ કરી દેવું, ત્યારબાદ તે મિશ્રણ ની અંદર બધા જ મસાલા ઉમેરી અને મિક્સ કરી દેવા
- 3
બ્રેડની સ્લાઈસ લઈ તેમાં બટર લગાવી અને આ મિશ્રણ તેની ઉપર પાથરી દેવું
- 4
હવે આ તૈયાર સેન્ડવીચ ને તવા ઉપર અથવા સેન્ડવીચ માં મૂકી અને શેકી લેવી અને ટોમેટો કેચપ સાથે આંખોને ગમે તે રીતે પીરસી દેવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13679124

ટિપ્પણીઓ