મેંગો આઈસક્રીમ લસ્સી (Mango Icecream Lassi Recipe In Gujarati)

Arti Masharu Nathwani @abnathwani222
મેંગો આઈસક્રીમ લસ્સી (Mango Icecream Lassi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં મોળું દહીં સાકર કલર એસેન્સ એડ કરો
- 2
થોડી વાર ફ્રિઝર માં રાખો
- 3
સેરવિગ ગ્લાસ માં મેંગો પલ્પ આઈસ ક્યૂબ કર્ડ નું મિશ્રણ નાખો ઉપર મેંગો આઈસક્રીમ સ્કુપ નાખી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRઅત્યારે મેંગો ની સિઝન ચાલી રહી છે તો બધા મેંગોનો ઉપયોગ કરી અલગ અલગ સ્વાદિષ્ટ ડીશ બનાવતા હોય છે. મેં પણ મેંગો લસ્સી બનાવી છે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ#FDS : મેંગો લસ્સીમારી ફ્રેન્ડ શીતલ ને હું બન્ને ૧લા ધોરણ થી કોલેજ સુધી સાથે જ હતા. શીતલ ને મેંગો લસ્સી બહુ જ ભાવે તો આજે મેં એને યાદ કરી ને લસ્સી બનાવી. Sonal Modha -
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
સરસ મજાના જમવાના પછી જો આ લસ્સી મળે તો બસ મજા આવી જાય.#સાઇડ Ami Thakkar -
-
-
-
મેંગો કાજુ લસ્સી (Mango Kaju Lassi Recipe In Gujarati)
#KRઉનાળા માં લસ્સી પીવાની બહુજ મઝા આવે છે પછી એ સાદી લસ્સી હોય કે ફ્રુટવાલી. એમાં ફ્રુટો નો રાજા , કેરીની લસ્સી ની વાત જ કઈક હટકે છે.આ લસ્સી ઉપવાસ મા પણ પીવાય એવી છે. (વ્રત સ્પેશ્યલ) Bina Samir Telivala -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
-
-
-
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#AsahikaseiIndiaઆ રેસિપી મે @AsahikaseiIndia ji ને પ્રેરાઈ ને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસ્ક્રીમ મારા ઘરમાં બધાનો ફેવરીટ છે. સમર સીઝનમાં અલગ - અલગ આઈસ્ક્રીમ બનાવીને ખાવાની મજા જ અલગ છે. Jigna Shukla -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
-
-
-
-
-
મેંગો પેનકેક (Mango Pancake Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiપેન કેક આજ કાલ બધાની ફેવરિટ બ્રેકફાસ્ટ ડીશ બની ગઈ છે. ખાસ કરીને નાના છોકરાઓ માટે. અને અત્યારે તો કેરી ની સીઝન છે તો પેન કેક મા માંગો નો ફ્લાવર ખુબજ સરસ લાગે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
અમે લોકો સાંજના ડિનર લઈ અને ટીવી જોતા હોય ત્યારે કાંઈને કાંઈ ડેઝર્ટ ખાવા જોઈએ તો એમાં મિલ્ક શેક આઈસ્ક્રીમ લસ્સી સ્મુધિ કાંઈ પણ હોય તો ચાલે તો આજે મેં મેંગો લસ્સી બનાવી . આજે મારા ઘરે મહેમાન હતા. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13678852
ટિપ્પણીઓ