કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રિસ્પી ઓમલેટ ટોસ્ટ (Crispy omelette Toast Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રિસ્પી ઓમલેટ ટોસ્ટ (Crispy omelette Toast Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ક્રિસ્પી ઓમલેટ ટોસ્ટ (Crispy omelette Toast Recipe In Gujarati)

Subhadra Patel
Subhadra Patel @subhadra_22
Baroda

#GA4#Week2 સવાનો બ્રેકફાસ્ટ હેવી અને હેલ્ધી હોયતો પુરો દિવસ સુધી એનર્જી મલીરહે છે ઈંડા માં પ્રોટીન અને વિટામિન ખુબજ સરસ હોય અને આ નાસ્તો કરી લો પછી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથીssર કપ

#GA4#Week2 સવાનો બ્રેકફાસ્ટ હેવી અને હેલ્ધી હોયતો પુરો દિવસ સુધી એનર્જી મલીરહે છે ઈંડા માં પ્રોટીન અને વિટામિન ખુબજ સરસ હોય અને આ નાસ્તો કરી લો પછી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથીssર કપ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૧ વ્યક્તિ માટે
  • ૪ નંગઈંડા
  • ૨સ્લાઈસ બ્રેડ
  • ૨ ચમચીઓરેગાનો
  • ૨ ચમચીબટર
  • ૩ ચમચીડુંગળી
  • ૨ ચમચીકેપ્સીકમ
  • ૨ ચમચીટામેટા
  • ૧/૨ ચમચીમરી પાઉડર અને મીઠું
  • ૧ ચમચીક્રીમ
  • ૨ ચમચીઆદુમરચાની પેસ્ટ
  • ૧ ચમચી‌કેચપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    પહેલા એક પેનમાં બટર લ્ઈ તેને ગરમ કરો પછી એક બૉ બાઉલ માં ઈંડાં ને તોડી લો પછી તેમાં મસાલા મીક્સ કરી લો અને તેમાં વાટેલી આદું અને મરચા ની પેસ્ટ ઉમેરવી અને પછી તેમાં કાપેલા ટામેટા અને કેપ્સીકમ અને‌. ડુંગળી નાખી હલાવી લો

    ક્રિસ્પી ઓમલેટ ટોસ્ટ (Crispy omelette Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રિસ્પી ઓમલેટ ટોસ્ટ (Crispy omelette Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મીઠું અને મરી પાઉડર નાખી હલાવી લો પછી તેમાં ક્રીમ ઉમેરવું અને બ્રેડ ની સ્લાઈસ ને બરાબર ડૂબે તેવી રીતે મિક્સ કરો અને નરમ પેનમાં બટર લ્ઈ તેમાં ઈંડા નું ખીરૂ ઊમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો

    ક્રિસ્પી ઓમલેટ ટોસ્ટ (Crispy omelette Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રિસ્પી ઓમલેટ ટોસ્ટ (Crispy omelette Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રિસ્પી ઓમલેટ ટોસ્ટ (Crispy omelette Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને ઠંડુ થવા દો અને સવૅ કરો

    ક્રિસ્પી ઓમલેટ ટોસ્ટ (Crispy omelette Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રિસ્પી ઓમલેટ ટોસ્ટ (Crispy omelette Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Subhadra Patel
Subhadra Patel @subhadra_22
પર September 24, 2020 19:46
Baroda
Cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આમલેટ ટોસ્ટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
  2. પાલક પનીર પરોઠા(Palak paneer parotha recipe in Gujarati)
  3. તંદુરી કોલીફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
  4. મગ-ચણા ટીક્કી (Moong Chana Tikki Recipe in Gujarati)
  5. બનાના ચોકલેટ શેક (Banana chocolate shake Recipe in Gujarati)
  1. સોજી ના ગુલાબજાંબુ (Semolina Gulab Jamun Recipe In Gujarati)
  2. દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
  3. સ્પિનચ રાવીઓલિ (Spinach Ravioli Recipe In Gujarati)
  4. બનાના સેન્ડવીચ (Banana Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13698740
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close