સ્પિનચ રાવીઓલિ (Spinach Ravioli Recipe In Gujarati)

Dipali Dhanak
Dipali Dhanak @cook_26354726

સ્પિનચ રાવીઓલિ (Spinach Ravioli Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો મેંદો
  2. 2 સ્પૂનબટર
  3. 1 સ્પૂનમીઠું
  4. 5 સ્પૂનતેલ
  5. 1 કપચીઝ ખમણેલું
  6. 1 કપબાફેલુંં ને સમારેલું પાલક
  7. 1 સ્પૂનમરી પાઉડર
  8. 1 સ્પૂનચીલી ફ્લેક્સ
  9. 2 સ્પૂનસમારેલું લસણ
  10. 1 નંગસમારેલા કાંદા
  11. 3 નંગબાફેલા ટામેટા નું મિશ્રણ
  12. 3બેસીલ ના પાન
  13. 1 કપફ્રેશ ક્રીમ
  14. 1 ચમચીલીલા મરચાં આદુ ની પેસ્ટ
  15. 3 સ્પૂનકોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ લોટ બાંધવા માટે એક બોલ મેદાનમાં 1/2ચમચી મીઠું અને 1 કપ પાણી ભેળવીને મુલાયમ લોટ બાંધો, પછી હાથ માં થોડું તેલ લઈને દસ મિનિટ કુણવો અને ઢાકીને પાંચ દસ મિનિટ સુધી સેઠ થવા દો. ત્યારબાદ લોટના ૪ થી ૬ ભાગ કરીને ગોળા વાળી લો.

  2. 2

    રવીઓલ્લી નો ફિલિંગ માટે એક બોલમાં બાફેલું અને સમારેલું પાલક લીઓ, તેમાં સ્વાદ મુજબ મીઠું મારી ચીલી ફ્લેક્સ અને ખમણેલું ચીઝ ભેરવો. ધ્યાન રાખો કે પાલક નું મિશ્રણ સૂકું હોવું જોઈએ પાણી વગરનું.

  3. 3

    હવે મેંદા નો ગોઈના લઇને બે મોટી રોટલી વણો એકસરખી સાઇઝની જરૂર મુજબ વર્વાનો લોટ લેતા જાવ, ત્યારબાદ એક રોટલી માં ચમછી થી પાલકના મિશ્રણને રોટલી ઉપર મૂકો,બીજી રોટલી ઉપર પાથરી દો અને પાલકના મિશ્રણ ને ફરતે હળવે હાથે દબાવી ને ચોટાડો કે એમાં કોઈ એરબુબ્બલેડ નારેઇ.

  4. 4

    ત્યારબાદ ગ્લાસ ની મદદથી કે કટરની મદદથી કાપી લો, અને ડિઝાઇન આપવા માટે ફોક ને મદદથી પ્રેસ કરો અને આકાર આપો. બીજી બાજુ નોનસ્ટીક પેનમાં પાણી ઉકાળો થોડુંક મીઠું નાખો અને એક ચમચી તેલ, ત્યારબાદ પાણી ઉકળે એટલે રવીઓલી ફીલિંગ અંદર નાખો બોયલ કરવા, ત્રણ મિનિટ થાય એટલે રવિઓલી ફીલિંગ ઉપર તરવા લાગશે ત્યારબાદ કાઢી લ્યો ને બોલ માં લઇ લ્યો.

  5. 5

    હવે સોસ માટે પેનગરમ કરો અને બે ચમચી તેલ નાખો તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખો ત્યારબાદ બેજલ ના પાન નાખો અને 1/2મિનિટ સાંતળો પછી ઝીણા સમારેલા કાંદા નાખો અને સાંતળવા ડિયો બે મિનિટ, ત્યારબાદ ૩ બાફેલા ટમેટાનો મિશ્રણ ઉમેરો અને ચડવા દ્યો પાંચ મિનિટ. ટામેટાં એકદમ ઉપડી જાય એટલે ઉપરથી અડધો કપ ફ્રેશ ક્રીમ નાખો.. હવે સર્વિંગ પ્લેટ માં રાવીઓલી મૂકો અને ઉપરથી ગરમ રેડ સૌસે નાખો. ચીઝ અને કોથમરથી સજાવો. મજા કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Dhanak
Dipali Dhanak @cook_26354726
પર

Similar Recipes