કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નુડલ્સ પિઝા (Noodles pizza Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નુડલ્સ પિઝા (Noodles pizza Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નુડલ્સ પિઝા (Noodles pizza Recipe in Gujarati)

Kanchan Raj Nanecha
Kanchan Raj Nanecha @cook_25663520

#Week2
#GA4
#noodles

#Week2
#GA4
#noodles

વધુ વાંચો

નુડલ્સ પિઝા (Noodles pizza Recipe in Gujarati)

Kanchan Raj Nanecha
Kanchan Raj Nanecha @cook_25663520

#Week2
#GA4
#noodles

#Week2
#GA4
#noodles

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
2 માણસ
  • 2 વાટકીરાંધેલો ભાત
  • 1 વાડકીમેંદો
  • 1 વાટકીચણાનો લોટ
  • 1 ચમચીબેકિંગ પાઉડર
  • 1 વાટકીદહીં
  • મોણ માટે તેલ
  • 1યુપી મેગી નું પાઉચ
  • 2 ચમચીલસણની પેસ્ટ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીમરચું
  • 1 ચમચીજીરુ
  • 1 વાટકીકોબીનું છીણ
  • લીલી અને લાલ ચટણી
  • ટોમેટો કેચપ
  • 1કેપ્સીકમ
  • 20 ગ્રામપનીર
  • ચીઝકિયુબ
  • 1મોટીડુંગળી
  • ૧૦ કળી લસણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ મેગી બનાવી લો. તેમાં લસણ નું પેસ્ટ, સમારેલી કોબી, લીલી, લાલ ચટણી ઉમેરો.

    નુડલ્સ પિઝા (Noodles pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સૌ પ્રથમ એક બાઉલમાં વધેલા ભાતને મસળી નાખો. તેમાં ચણાનો લોટ, મેંદાનો લોટ, બેકિંગ પાઉડર ઉમેરો, એક વાટકી દહીં, એક ચમચો તેલ, મીઠું ઉમેરીને લોટ બાંધો. 5મિનિટ છોડી દો.

    નુડલ્સ પિઝા (Noodles pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કેપ્સિકમ, ડુંગળી ના નાના ટુકડા કરી નાખો. હવે એક કડાઈમાં તેલ નાખી કેપ્સીકમ, ડુંગળીને સાંતળો તેમાં લસણનું પેસ્ટ નાખો પછી હળદર, મરચું, જીરું મીઠું, ઉમેરો અને ધીમા તાપે શેકી લો પછી ઉતારીને તેની અંદર પનીરને છીણી નાખો.

    નુડલ્સ પિઝા (Noodles pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મેગી બનાવેલાં મા આ મિશ્રણને મિક્સ કરી નાખો.

  5. 5

    હવે બાંધેલા લોટ ના બે લુઆ કરો. આ બે લુઆ ને નાના વણી લો. એક લુઆ ની અંદર આ બનાવેલ મિશ્રણને પાથરી લો. પછી બીજો રોટલો વણેલો હોય એના ઉપર મૂકી દો. હાથના પ્રેશરથી તેને ગોળ બનાવો. નોનસ્ટીક તવામાં તેલ નાખી સ્ટીમ કરો.

    નુડલ્સ પિઝા (Noodles pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    નુડલ્સ પિઝા (Noodles pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    નુડલ્સ પિઝા (Noodles pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક મોટી ડિશમાં પિઝા ના રોટલા ને ફ્લાવર કટીંગ કરો. તેના પર ચીઝ છીણો અને tomato ketchup ઉમેરો. આપણા ચીઝી નુડલ્સ પીઝા તૈયાર.

    નુડલ્સ પિઝા (Noodles pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    નુડલ્સ પિઝા (Noodles pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    નુડલ્સ પિઝા (Noodles pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kanchan Raj Nanecha
Kanchan Raj Nanecha @cook_25663520
પર September 24, 2020 13:11
I LOVE COOKING😊🥰😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
November 10, 2020 07:32
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નૂડલ્સ પીઝા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
  2. પાલક પનીર પરોઠા(Palak paneer parotha recipe in Gujarati)
  3. તંદુરી કોલીફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
  4. કેળા અને દાડમનો મિલ્ક્શેક (Banana and Pomegranate Milkshake recipe in Gujarati)
  5. બનાના ચોકલેટ શેક (Banana chocolate shake Recipe in Gujarati)
  1. પુડલા(pudla recipe in Gujarati)
  2. ગુુુુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
  3. બનાના ચોકલેટ શેક (Banana chocolate shake Recipe in Gujarati)
  4. કેળાની પેનકેક(Kela pancake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13704797
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close