બનાના કાજુ કુલ્ફી (Banana Kaju Kulfi Recipe In Gujarati)
Hina Doshi @cook_25884980
બનાના કાજુ કુલ્ફી (Banana Kaju Kulfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ કાજુ ને મિક્સર જારમાં ક્રશ કરી લો.
- 2
ત્યાર બાદ બનાના ને મલાઈ ને મિક્સર જારમાં ક્રશ કરી લો.
- 3
પછી એક બાઉલ માં બધું લઈ બરાબર મિક્સ કરો.તેમાં મીલ્ક પાઉડર નાખી દો.
- 4
ત્યાર બાદ એક પેક ડબ્બા મા ભરી ફ્રીજર મા ૧ કલાક માટે સેટ થવા દો.
- 5
૧ કલાક બાદ ફરી થી મિક્સર જારમાં એક વાર ફેરવી લો.
- 6
ત્યાર બાદ કુલ્ફી ના મોલ્ડ મા થોડી કાજુ ની કતરી નાખી મિસરણ મોલડ મા નાખી દો.
- 7
૬,૭ કલાક સુધી સેટ થવા દો.... ત્યાર બાદ સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13708401











ટિપ્પણીઓ