ગ્રીન પુલાવ (Green Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખા ને અર્ધી કલાક પલાળી લ્યો.
- 2
એક બાવલ માં કોથમીર, મરચા,ફુદીના ની પેસ્ટ તૈયાર કરો
- 3
ત્યાર બાદ કુકર માં તેલ મૂકી,તજ લવિંગ,જીરું,તમાલ પત્ર મૂકી બટેટા,ડુંગળી અને મરચા મૂકી વઘાર કરો.. ચોખા અને ફુદીના અને કોથમીર ની પેસ્ટ ૩૦૦ મિલી પાણી કુકર માં મૂકી દ્યો.૩ સિટી બાદ તમારો પુલાવ રેડી થય જશે.... ટોમેટો સૂપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13708591








ટિપ્પણીઓ