પાલક ના મુઠીયા (Palak Na Muthiya Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#GA4 #Week2

મૂઠિયા એ એક હેલ્ધી વાનગી છે. કારણ કે તેમાં તેલ ઓછું વપરાવવાથી ફેટ પણ ઓછું હોય છે. ત્યારે આજે આપણે બનાવીશું પાલક ના મુઠીયા. તેને જ્યારે પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે ત્યારે એક લિજ્જતદાર નાસ્તો બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35મિનિટ
8 સર્વિંગ્સ
  1. 500 ગ્રામ ઘઉંનો લોટ
  2. 500 ગ્રામ પાલક
  3. 1 ચમચીહિંગ
  4. 1/2 ચમચીહરદળ
  5. 2 ચમચીલાલ મરચું
  6. 2 ચમચીધાણા જીરું
  7. સ્વાદ મુજબમીઠું
  8. 2 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીલાલ મરચા ને લસણ ની પેસ્ટ
  10. 3 ચમચા તેલ
  11. 1 ચમચીરાઈ
  12. 1 ચમચીજીરું
  13. 1 ચમચીહિંગ
  14. 12મીઠા લીમડાના પાન
  15. 2 ચમચી લીંબુનો રસ
  16. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

35મિનિટ
  1. 1
  2. 2

    કણકના નળાકાર રોલ બનાવો. બનાવેલા આ રોલ્સને ચારણી પર મૂકી દયો

  3. 3
  4. 4

    સ્ટીમરમાંથી બહાર કાઢી થોડું ઠંડું પડવા દો. પછી તેના કાપી ટુકડા કરી બાજુ પર રાખો.

    વઘાર માટે: એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું ઉમેરો.

  5. 5

    જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં તલ અને હીંગ ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. હવેએમાં લીંબુનો રસ ને ખાંડ ઉમેરો તેમાં મુઠીયા ઉમેરી મધ્યમ તાપ પર 2 મિનિટ અથવા મુઠીયા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

ટિપ્પણીઓ

Similar Recipes