બનાના પેન કેક (Banana Pancake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળ અને પાણી ને ગરમ થવા માટે ગેસ પર મૂકો
- 2
ગોળ ને પાણી મા ઓગાળી ઠંડૂ થવા માટે મૂકી દો
- 3
તયાર બાદ 2 કેળા લો
- 4
કેળા ને મેસ કરો
- 5
તયાર બાદ અડધો કપ ઘઉં નો લોટ નાખો
- 6
તયાર બાદ સૂકુ કોપરૂ ઉમેરો
- 7
તયાર બાદ તલ ઉમેરો
- 8
તયાર બાદ સોડા ઉમેરો
- 9
બધૂ મિકસ કરી બેટર તૈયાર કરો
- 10
તયાર બાદ પેન મા તેલ ગરમ મૂકો
- 11
પેન મા બેટર નાખી આકાર આપવો
- 12
તયાર બાદ તેને બંને સાઈડ તળી લેવુ
- 13
તળાઈ ગયા બા દ પલેટ મા કાઢી લેવુ,જેલી અ ને ટુટી ફૂટી વડે ગાનિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
- હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
- પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
- ટોમેટો પેન કેક વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
- જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721967

















ટિપ્પણીઓ (2)