દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ વાટકી મગની છોતરા વાળી દાળ
  2. ૧/૨ વાટકી ચોખા
  3. મોટા સમારેલા કાંદા
  4. ૧ કપ સમારેલી કોથમીર
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૧/૨ ચમચી હીંગ
  7. સ્વાદાનુસારમીઠું
  8. ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ
  9. ૨ ચમચી ગરમ તેલ
  10. જરૂર મુજબ તળવા માટે તેલ
  11. સર્વ કરવા માટે
  12. જરૂર મુજબ સમારેલા કાંદા
  13. જરૂર મુજબ તળેલા મરચા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મગની દાળ અને ચોખાને ધોઈને પાણીમાં પાંચ થી છ કલાક પલાળી રાખો.

  2. 2

    દાળ ચોખા પલળી જાય એટલે તેને મિક્સર ઝાર માં પીસી લો.

  3. 3

    પછી તેમાં હળદર મીઠું હીંગ આદુ મરચાની પેસ્ટ અને સમારેલા કાંદા નાખી મિક્સ કરી ૫ મિનિટ ઢાંકીને રહેવા દો.

  4. 4

    પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં વડા બનાવી લો.

  5. 5

    વડાને ધીમા તાપે તળી લો.તળાઈ જાય એટલે ગરમા ગરમ દાળ વડાને સમારેલા કાંદા અને તળેલા મરચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes