ભરેલા કેળા રીંગણ (Stuffed Banana Ringan Recipe In Gujarati)

Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
ભરેલા કેળા રીંગણ (Stuffed Banana Ringan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધું શાક ધોઈ લેવા કોરા કરી, મસાલા એક થાળી પર મિક્સ કરીને કોથમીર નાખી સરખા મિક્સ કરો
- 2
કેળાને મોટા સુધારો અને ભરી શકાય તે રીતે કાપી લો રીંગણ ને પણ ઉપર કોસ કાપી લો ટામેટા ને સમારી લો, બટેટા ની ચિપ્સ કરી
- 3
હવે મસાલા ભરી, કુકર માં તેલ મૂકી બટેટા ચિપ્સ નાખી ભરેલ રીંગણ અને કેળા ઉમેરીને હલાવવાનુ પછી ટામેટા નાખી, મસાલો ભરતા વધ્યો હતો તે ઉમેરીને એકદમ હળવું મિક્સ કરીને થોડીક વાર થાય એટલે પાણી નાખી કુકર બંધ કરી 2 સીટી કરી ગરમાગરમ પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13726438










ટિપ્પણીઓ (3)