મટન મસાલા ગ્રેવી(Matan Masala Gravy Recipe In Gujarati)

મટન મસાલા ગ્રેવી(Matan Masala Gravy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મટન ને ત્રણથી ચાર વાર પાણીથી ધોઈ લેવું ત્યાર બાદ એક કૂકરમાં 3 થી 4 ડુંગળી કાપીને મૂકવી ધોયેલુ મટન તેમાં મૂકે તેના ઉપર 1/2ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું 1/2વાડકી આદુ લસણ ની પેસ્ટ ઉમેરવી ગેસ ચાલુ કરી, તેને બરાબર મિક્સ કરવું ત્યારબાદ તેમાં એક ગ્લાસ પાણી ઉમેરવું ત્યારબાદ કુકર બંધ કરી, ચારથી પાંચ કુકરની સીટી વાગે ત્યાં સુધી ગેસ ચાલુ રાખવો ત્યારબાદ ગેસ બંધ કરવો બોઈલ મટન તૈયાર છે.
- 2
એક કડાઈમાં એક વાટકી તેલ લેવું તેમ આંખો મસાલો ઉમેરો તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળવી ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરવી તેની સાથે જ એક વાટકી કોપરાનું છીણ ઉમેરો મસાલો બરાબર શેકાવા દેવો તેમાં 3 ચમચી જેટલું પાણી ઉમેરવું જેથી મસાલો ચોંટી ના જાય ત્યારબાદ તેમાં મરચું પાઉડર હળદર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવો બોઈલ કરેલા મટનમાં મસાલો ઉમેરી તેને બરાબર શેકવાનો પછી અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી ગ્રેવી બનાવી, તમને વધારે ગ્રેવ જોઇએ એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી શકો છો
- 3
- 4
મટન મસાલા ગ્રેવી ગરમા-ગરમ સર્વ કરવા માટે તૈયાર છે રોટલી નાન જીરા રાઈસ સાથે સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ