રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ એક તપેલી માં ચોખા 30 મિન્ટ માટે પલાળી દો. પછી તેને ગેસ પર મુકો. અને 20 મિન્ટ માટે થવા દો.
- 2
ભાત થાય ત્યાં સુધી કોબી, ડુંગળી, મિર્ચી સુધરી લઇ.
- 3
હવે ભાત થઈ ગયા છે હવે તેમાં થી પાણી ઓસાવી લેશુ અને તેને ઠંડા થવા દેસુ.
- 4
હવે એક લોયા માં તેલ મુકો પછી તેમાં બધા જ વેજીટેબલ્સ ઉમેરો અને સાંતળી લો.
- 5
પછી તેમાં મરચું, મીઠું ઉમેરો બધા જ સૌસ ઉમેરો અને સેઝવાન ચટણી ઉમેરી મિક્સ કરો. છેલ્લે ભાત ઉમેરો અને મિક્સ કરો.
- 6
તો તૈયાર છે સેઝવાન રાઇસ. ગરમા ગરમ પીરસો.
- 7
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13775402














ટિપ્પણીઓ