ઓટ્સ અને કેરેક્ટસ ની ખીર (Oats And Cutlets Kheer Recipe In Gujarati)

Niketa Oza @cook_26268985
ઓટ્સ અને કેરેક્ટસ ની ખીર (Oats And Cutlets Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં થોડું ઘી લઈ ને ગાજર અને ઓટ્સ ને સેકી લો પછી બાકી ના ઘી માં ડ્રાયફૃટ્સ ને પણ સેકી લેવા.
- 2
હવે બીજા પેન માં દૂધ ઉમેરી દો, તેમાં ઉભરો આવે એટલે ગાજર, ઓટ્સ, ડ્રાયફૃટ્સ નાખી ને 5-7 મિનિટ ઉકાળો.
- 3
હવે ખાંડ/સ્ટીવીયા ઉમેરી ને ઉકાળો અને ગેસ બંધ કરી તેમાં ઇલાયચી પાઉડર, ગુલાબ ની પંખુડી ઉમેરી હલાવી લો અને સુંદર વાટકી માં કાઢી ને સર્વ કરો હેલ્થી ડેઝર્ટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13776978











ટિપ્પણીઓ (4)