એપલ મિલ્ક શેક(Apple Milkshake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સફરજન ને નાના ટુકડા કરવા પછી મીક્ષર માં દૂધ ખાંડ સફરજન ના ટુકડા અને આઈસ ક્યુબ બધું મિક્સ કરી ને ક્રશ કરવું પછી એક ગ્લાસમાં કાઢવું ગ્લાસ માં પેલા સફરજન ના થોડા પીસ નાખવા પછી ક્રસ કરેલું બેટર નાખવું ગાર્નીસ માટે ઉપર કાજુ અને બદામ ની કતરણ નાખવીપછી વધેલા સફરજન ના ટુકડા ફરી થી ઉપર મુકવા એપલ મિલ્ક સેક રેડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801858





ટિપ્પણીઓ (2)