બટેટા નું શાક (Bateta Shaak Recipe in Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#GA4
#week4
ગુજરાતી ઓ નું પ્રિય બટેટા નું શાક, કાચા પપૈયાં નો સંભારો , તીખી પૂરી , પાપડી ગાંઠીયા, છાસ ,પાપડ સાથે માણો.

બટેટા નું શાક (Bateta Shaak Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week4
ગુજરાતી ઓ નું પ્રિય બટેટા નું શાક, કાચા પપૈયાં નો સંભારો , તીખી પૂરી , પાપડી ગાંઠીયા, છાસ ,પાપડ સાથે માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૪ નંગમોટા બટેટા
  2. ૧ ટી સ્પૂનહળદર
  3. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું
  4. ૧ ટેબલ સ્પૂનધાણાજીરુ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  7. પાણી જરૂર મુજબ
  8. ૪ ટેબલ સ્પૂનતેલ
  9. પપૈયાં નો સંભારો
  10. નાનું કાચું પપૈયું
  11. લીલાં મરચાં
  12. ૧ ટી સ્પૂનતેલ
  13. ૧ ટી સ્પૂનરાઈ
  14. ખાંડ જરૂર મુજબ
  15. મીઠું જરૂર મુજબ
  16. ૧ ટેબલ સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક કઢાઈ મા તેલ ગરમ મૂકો.

  2. 2

    બટેટા પીસ કરી વઘારો.

  3. 3

    હળદર,મીઠું ઉમેરી થોડું પાણી ઉમેરી ઢાંકી ને ચડવા દયો.

  4. 4

    લાલ મરચું, ગરમ મસાલો ધાણાજીરું ને પાણી મા પલાળી લો.

  5. 5

    ચડી ગયેલા બટેટા મા ઉમેરો.

  6. 6

    હલાવી જરૂર મુજબ પાણી ઉમેરી ઉકાળી લો.એક રસ થાય એટલે લીંબુ/ આંબલી ૧ ટી ચમચી ઉમેરી ગરમ પૂરી સાથે પીરસો.

  7. 7

    પપૈયાં ને ખમણી લો.

  8. 8

    તેલ મૂકી તેમાં રાઈ,લીલાં મરચાં ની લાંબી કતરણ વઘારો.

  9. 9

    એક મિનિટ પછી ગેસ બંધ કરી પપૈયું ઉમેરો. ખાંડ, મીઠું ઉમેરો લીંબુ નો રસ ઉમેરી બરાબર હલાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

Similar Recipes