ફણગાવેલા મગનું સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગના ફણગા લાવા માટે મગને ૪કલાક પાણી મા પલાળી લેવા, પછી એમાથી પાણી બઘુ કાઢી તેને કપડામાં વીટીને ૫/૬ કલાક બાધીને રાખવા, ફણગા સરસ રીતે ઉગી જશે
- 2
ફણગાવેલા મગને હવે એક કડાઈમા એક ચમચી જેટલું તેલ મુકી વઘારવા,થોડાક કાચા પાકા થઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવા
- 3
તેમાં બારીક સમારેલી કાકડી,ટામેટાં, કાદા,મરચા,કોથમીર,બાફેલી સિગ નાખવી
- 4
એની અદર મીઠું, ચાટમસાલો, લીબુનો રસ નાખી હલાવી લેવુ દાડમ,તેમ જ કોથમીર થી સજાવુ
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13858952








ટિપ્પણીઓ