બીટ વેજ સુપ(Beetroot Veg Soup Recipe In Gujarati)

Jk Karia @cook_20652354
બીટ વેજ સુપ(Beetroot Veg Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર માં બધું સાક ધોઈ નેબાફી લેવુ પછી તેને મીક્સર મા કરસ કરો પછી એક ગરણી થી ગાણીલો
- 2
પછી તેમા મરચું પાઉડર ધાણા જીરુ મીઠુ હણદર ગરમ મસાલો ખાંડ અને લીલુ મરચું અને લીમડો નાખી ઊકડવા મુકો
- 3
એક લોયામા ઘી મુકો તેમા જીરું નાખી સુપ નોવઘાર કરો
- 4
પછી તેને 10 મીનીટ ઊકડવા દયો તો તૈયાર ફરફાર મા પણ વાપરી શકાય એવુ બીટ વેજ સુપ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13879312










ટિપ્પણીઓ