કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીચડી (Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખીચડી (Khichdi Recipe In Gujarati)

Heena Kamal
Heena Kamal @cook_26566231
Kampala

#GA4
#Week7
#recipe2
આ એક હેલ્થી ખીચડી રેસીપી છે અને તે વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન થી ભરપુર છે
અને ખુબજ ટેસ્ટી બને છે

#GA4
#Week7
#recipe2
આ એક હેલ્થી ખીચડી રેસીપી છે અને તે વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન થી ભરપુર છે
અને ખુબજ ટેસ્ટી બને છે

વધુ વાંચો

ખીચડી (Khichdi Recipe In Gujarati)

Heena Kamal
Heena Kamal @cook_26566231
Kampala

#GA4
#Week7
#recipe2
આ એક હેલ્થી ખીચડી રેસીપી છે અને તે વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન થી ભરપુર છે
અને ખુબજ ટેસ્ટી બને છે

#GA4
#Week7
#recipe2
આ એક હેલ્થી ખીચડી રેસીપી છે અને તે વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન થી ભરપુર છે
અને ખુબજ ટેસ્ટી બને છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મીનીટ
૨
  • ૧ કપચોખા
  • ૧/૨ કપતુવેર ની દાલ
  • ૧બટેકું
  • ૧ગાજર
  • ૧મૂઠી વટાણા
  • ૧મૂઠી સ્વીટ કોર્ન
  • ૧કેપ્સીકમ
  • ૫-૬ ફ્રેન્ચ બીનસ
  • ૧ડુંગળી
  • ૧ટમેટું
  • ૧ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  • ૧ સ્પૂનલસણ ની પેસ્ટ
  • જરૂર મુજબ જીની સમારેલી કોથમરી
  • ૩ સ્પૂનઓઇલ
  • ૧/૨ સ્પૂનહિંગ
  • ૧ સ્પૂનહળદર
  • ૨ સ્પૂનમરચાની ભૂકી
  • સ્વાદ અનુસારમીઠું
  • ૩ કપપાણી
  • ૧ સ્પૂનરાઈ
  • ૧ સ્પૂનજીરું
  • ૪-૫પત્તા મીઠો લીમડો
  • ૨ નંગલાલ સૂકા મરચા
  • ૨ નંગતમાલ પત્ર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દાલ અને ચોખાને ૩ થી ૪ વખત ધોઈ અને ૩૦ મીનીટ માટે પલાળી દીઓ અને બધાજ વેજીટેબલ કાપી ને રેડી કરી લીઓ

    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કૂકર લો ગેસ ઉપર ગરમ કરી ઓઇલ નાખો ઓઇલ ગરમ થાય જાય એટલે રાઈ,જીરું, લીમડો,સૂકા મરચા, તમાલ પત્ર, અને હિંગ નાખો

    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ડુંગળી લસણ આદું મરચાં ની પેસ્ટ,લાલમરચું, હળદર,મીઠું નાખો બધા વેજીટેબલ નાખો બધું સરસ મિક્સ કરો

    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પલાળેલા ચોખા અને દાળ નાખો પાણી નાખો ફરી એક વખત હલાવી કૂકર બંધ કરી ૪ સિટી કરો પછી ગેસ બંધ કરી દીઓ

    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કૂકર ઠંડું થાય એટલે ખોલી ને કોથમરી થી ગાર્નિશ કરો ગરમા ગરમ ખીચડી ખાવા માટે રેડી છે તમે તેને દહીં, કઢી કે ટામેટા સૂપ સાથે પીરસી સકો છો

    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Kamal
Heena Kamal @cook_26566231
પર October 28, 2020 10:31
Kampala

ટિપ્પણીઓ (2)

nayna ashok
nayna ashok @cook_26986954
October 31, 2020 12:15
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કોપરા પાક (Kopara pak Recipe in Gujarati)
  2. રવા ના ઘૂઘરા (Rava Ghughra Recipe In Gujarati)
  3. કિનવા મસાલા ખીચડી.(Quinova masala khichdi recipe in Gujarati)
  4. કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)
  5. ઓટ્સ બટરમિલ્ક સોડા (Oats buttermilk soda recipe in Gujarati)
  1. ઓટ્સ એપલ ચોકલેટ સ્મુધી (Oats Apple Chocolate Smoothie Recipe In Gujarati)
  2. ફુદીના છાશ (Pudina Buttermilk Recipe In Gujarati)
  3. સાબુદાણા બટેટાની ખીચડી (Sabudana Bateta Khichdi Recipe In Gujarati)
  4. ટીડોળા ડુંગળી શાક (Tindola Dungali Nu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13935889
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close