કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#GA4
#Weak7
#tomato
હેલો ફ્રેન્ડ્સ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો ટામેટાં 🍅 પણ ખૂબ જ સારા આવે છે તો આજે ટમેટાનું સૂપ બનાવીશું.જે હું ટોમેટો સૂપની રેસિપી તમારી સાથે શેર કરું છું

#GA4
#Weak7
#tomato
હેલો ફ્રેન્ડ્સ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો ટામેટાં 🍅 પણ ખૂબ જ સારા આવે છે તો આજે ટમેટાનું સૂપ બનાવીશું.જે હું ટોમેટો સૂપની રેસિપી તમારી સાથે શેર કરું છું

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૬ વ્યક્તિને
  1. ૫૦૦ ગ્રામ દેશી ટામેટા
  2. ૧/૨બીટ
  3. ૧/૨ ચમચીઘી
  4. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ચમચીધાણાજીરૂ
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. ૧ ચમચીખાંડ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧/૨ ચમચીરાઈ
  11. ૧/૨ ચમચીઆખું જીરૂ
  12. ૧ ટુકડોતજનો
  13. ૧ ડાળી મીઠો લીમડો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટમેટાને ધોઈને ગેસ પર કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી ટામેટાં ના ડિટીયા કાઢી વચ્ચેથી ચેકા પાડી અને બીટ ના નાના ટુકડા કરી બાફી લો.

    ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટામેટાની છાલ ઉતારી બ્લેન્ડર ફેરવી દો. એક તપેલીમાં ઘી ગરમ કરી રાઈ,જીરુ, તજ, લીમડો નાખી વઘાર કરો. પછી તેમાં ક્રશ કરેલા ટામેટા નાખો.

    ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠું, લીંબુના રસ, ખાંડ અને આદુ મરચાની પેસ્ટ નાખી ઉકળવા દો.

    ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે ટોમેટો સૂપ.

    ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર October 31, 2020 07:24

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
November 03, 2020 11:18
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સુરતી ઘારી (હોમમેડ માવા માંથી) (Surat Ghari Recipe In Gujarati)
  2. ગુજરાતના લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
  3. લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
  4. કાજુકતરી (Kaju katri recipe in Gujarati)
  5. અંજીર ડ્રાયફ્રુટ ઘૂઘરા(Anjir Dryfruit Ghughra recipe in Gujarati)
  1. વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
  2. સાલ્સા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
  3. મેક્રોની પાસ્તા વિથ ઓટ્સ (Marconi Pasta With Oats Recipe In Gujarati)
  4. સ્મોકડ બટર મિલ્ક (Smoked Butter Milk Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13940967
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close