સ્મોકડ બટર મિલ્ક (Smoked Butter Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ડીશમાં મીઠું સંચળ પાઉડર જીરુ પાઉડર મરી પાઉડર લઈ લો ધાણાને ઝીણા સમારી લો ભાવે તે પ્રમાણે લીલામરચાને ઝીણા સમારી લો.
- 2
હવે એક તપેલીમાં દહીં લઇ તેમાં આ બધું એડ કરી દો. ત્યારબાદ તેને વલોણી ની મદદ લેવી સરસ હલાવી દો અને સ્મૂધી રેડી કરી લો હવે તેમાં ત્રણ ગ્લાસ પાણી એડ કરો. ત્યારબાદ ૧ નાની વાટકી લો કોલસાને ગરમ કરવા મૂકો અને તેને તે વાડકીમાં મૂકો. તેના પર તરત જ થોડું ઘી નાખી દો એટલે ધુમાડો વધવા લાગશે અને ઢાંકણું બંધ કરી દો. એટલે એ ધુમાડો તમને smokey ફ્લેવર આપશે.
- 3
હવે તમારી છાશ રેડી છે પાંચ મિનિટ બાદ ઢાંકણ ખોલી તેને સર્વ કરો.
- 4
ધન્યવાદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મસાલા બટર મિલ્ક (Masala Butter Milk Recipe In Gujarati)
#GA4#Week7 કાઠિયાવાડ ની કસ્તુરી મસાલા છાસ લંચ ડિનર હોઈ કે ડ્રિંકસ બધાની સાથે શેર કરી શકો છો તો તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
-
-
-
-
સ્મોકી એન્ડ મીન્ટ ફ્લેવર્સ છાશ (Smoky & Mint Flavored Buttermilk Recipe In Gujarati)
#GA4#week7#buttermilk Payal Sampat -
-
-
મિન્ટ મસાલા છાસ (Mint Masala Buttermilk Recipe in Gujarati)
#GA4#Week7#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
મસાલા છાશ(Masala Butter Milk Recipe in Gujarati)
#GA4#week7 બધાને ખુબજ પસંદ આવે એવી મસાલા છાશ Poonam chandegara -
-
બટર મિલ્ક (છાશ)
#GA4#Week7# butter milk#cookpadgujarati#cookpadindiaછાશ એટલે કે પ્રોબાયોટિક. ઉનાળામાં જમ્યા પછી એક કલાક પછી હંમેશા પાતળી છાશ પીવી જોઈએ જે તમને ડાયજેશન માં હેલ્પ કરે છે . ઘણી પ્રકારે છાશ થઈ શકે છે સાદી થાય અને વઘારેલી પણ થાય ફુદીનાવાળી પણ થાય તો આજે હું સાદી છાશ બનાવું છું પરંતુ તમારે વઘારેલી કરવી હોય તો થોડા ઘીમાં જીરુ અને મીઠા લીમડાના પાન નાખીને વઘાર કરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે SHah NIpa -
-
બટર મિલ્ક તડકા(Butter milk Tadka Recipe in Gujarati)
#GA4#WEEK7#BUTTERMILK#COOKPADGUJ#COOKPADINDIA સ્ટોન્ગ તડકા વાળી આ છાશ ખીચડી અને ઢેબરા સાથે સરસ લાગે છે. ઘી નો કડક વઘાર તેના પર રેડવા થી તેનો સ્વાદ જ માણવા ની મજા આવી જાય છે. Shweta Shah -
-
-
-
-
ફુદીના છાસ (Pudina Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7Buttermilkછાસ તો બધાજ પીવે છે .ઉનાળા માં દરેક જન ગરમી થી કંટાળી જાય છે એટલે ઠન્ડક માટે છાસ પીવે છે .મેં પુદીના છાસ બનાવી છે .પુદીનો ઠંડો છે . Rekha Ramchandani -
ટેગી અને મીન્ટી બટર મિલ્ક (Tangy & Minty Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7# બટર મિલ્ક.# પોસ્ટ 3.રેસીપી નંબર 99.બટર મિલ્ક એટલે કે છાશ વગર જમણ અધૂરું છે જ્યારે તમે જમ્યા પછી છાશ પીવો ત્યારે જ હાશ થાય છે. અને જ્યારે છાશમાં કંઈક નવીનતા હોય ત્યારે તો મજા પડી જાય છે આજે મેં બે નવી ફ્લેવર ની છાશ બનાવી છે ek che tangi અને બીજી છે minty. Jyoti Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13953626
ટિપ્પણીઓ