સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ચાર કલાક માટે પલાળી રાખો પછી સાબુદાણા પલળી જાય એટલે તેમાંથી પાણી કાઢી કોરા કરી નાખો
- 2
ગેસ પર એક કઢાઈ મૂકો તેમાં બે ચમચી તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લીમડો સીંગદાણા નો અધકચરો ભૂકો બટેટા મરચાં બધું નાખો
- 3
પછી તેમાં મીઠું એક ચમચી ખાંડ લીંબુનો રસ ઉમેરી હલાવો
- 4
સાબુદાણાની ખીચડી ગરમાગરમ સર્વ કરો ઉપર કોથમીર બટેટાની ચિપ્સ નાખીને ગાર્નિશિંગ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13944670










ટિપ્પણીઓ