મલ્ટી ગ્રેન ખીચડી (Multi Grain Khichdi Recipe In Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

મલ્ટી ગ્રેન ખીચડી (Multi Grain Khichdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
2 લોકો
  1. 1 કપબાસમતી ચોખા
  2. 4 ટેબલ સ્પૂનતુવેરની દાળ
  3. 4 ટેબલ સ્પૂનચણાની દાળ
  4. 4 ટેબલ સ્પૂનમગની દાળ
  5. 3 ટેબલ સ્પૂનમગની ફોતરાવાળી દાળ
  6. 2 ટેબલ સ્પૂનઘઉંના ફાડા
  7. 2 ટેબલ સ્પૂનઅડદની દાળ
  8. 2 ટેબલ સ્પૂનમસૂરની દાળ
  9. 2 નંગડુંગળી
  10. 1 નંગટમેટું
  11. ૪ નંગલીલા મરચા
  12. 1 ટુકડોઆદું
  13. 8 નંગલસણની કળી
  14. 4-5પાન લીમડો
  15. 1 નંગલીંબુ
  16. 1 ટેબલ સ્પૂનહળદર
  17. 2 ટેબલ સ્પૂનમરચું પાઉડર
  18. સ્વાદ અનુસારનમક
  19. 4 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌપ્રથમ બધીજ દાળ અને ચોખા પાણી વડે વોશ કરી અને પલાળી લ્યો(15 મિનિટ સુધી).

  2. 2

    ત્યારબાદ તેમાં હળદર અને નમક ઉમેરીને બાફી લો.

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો.

  4. 4

    ત્યારબાદ તેમાં હિંગ નાખીને લસણ,આદુ, મરચાં, ટામેટા, ડુંગળી એડ કરી બરાબર હલાવો.

  5. 5

    ત્યારબાદ તેમાં મરચાની ભૂકી એડ કરો.

  6. 6

    તૈયાર કરેલી ખીચડી એડ કરી અને બરાબર હલાવો.

  7. 7

    ત્યારબાદ તેમાં લીંબુ અને કોથમીર વડે ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

Similar Recipes