કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કીન્વા ખીચડી (Quinoa Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કીન્વા ખીચડી (Quinoa Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કીન્વા ખીચડી (Quinoa Khichdi Recipe In Gujarati)

Niketa Oza
Niketa Oza @cook_26268985

#GA4
#Week7

#GA4
#Week7

વધુ વાંચો

કીન્વા ખીચડી (Quinoa Khichdi Recipe In Gujarati)

Niketa Oza
Niketa Oza @cook_26268985

#GA4
#Week7

#GA4
#Week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4-5 લોકો માટે
  • 1 કપકીન્વા
  • 1 કપમગ ની દાળ
  • 1/2 કેપ્સીકમ
  • 1 ગાજર
  • 1/2 કપ ફણસી
  • 1 મધ્યમ કાંદો
  • 1/4 કપ વટાણા
  • 1 નાનુ ટામેટા
  • 1/4 કપ ધાણા, થોડી પાલક, આદુ, મરચાં, લસણ ની પેસ્ટ
  • સ્વાદમુજબમીઠું
  • 1 ટે.ચમચી કિચન કીંગ મસાલો
  • 1/2 ટે.ચમચી હળદર
  • 1/2 ટે.ચમચી ધાણાજીરું
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી હીંગ
  • 1/2 ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • 20 મીલીતેલ / ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધા વેજી ને ઝીણા સમારી લો, અને કીનવા તથા મગ ની દાળ 30 મિનિટ પલાળી લો.

    કીન્વા ખીચડી (Quinoa Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કીન્વા ખીચડી (Quinoa Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કીન્વા ખીચડી (Quinoa Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં ઘી લઈ ને તેમાં રાઈ, જીરા અને તલ નો વઘાર કરવો, તેમાં હીંગ ઉમેરી લો, તેમાં પાલક અને ધાણા વાળી પેસ્ટ નાખી 3 મિનિટ સુધી થવા દો. હવે તેમાં બધા વેજીટેબલ ઉમેરી લો 2 મિનિટ સુધી હલાવતા રહો.

    કીન્વા ખીચડી (Quinoa Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કીન્વા ખીચડી (Quinoa Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં પાણી નાખી ને તેમાં હળદર, મીઠું, ધાણા જીરું, કિચન કીંગ મસાલો, કરી પાણી ઊકળી જાઈ એટલે તેમાં મગ ની દાળ અને કીન્વા ઉમેરી, પાણી બળી જાય અને દાળ ચઢી જાય ત્યાં સુધી થવા દો. તૈયાર છે હેલ્થી ખીચડી.

    કીન્વા ખીચડી (Quinoa Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Niketa Oza
Niketa Oza @cook_26268985
પર October 31, 2020 15:11

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી ક્વિનોઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ઘારી (હોમમેડ માવા માંથી) (Surat Ghari Recipe In Gujarati)
  2. ગુજરાતના લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
  3. લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
  4. કાજુકતરી (Kaju katri recipe in Gujarati)
  5. અંજીર ડ્રાયફ્રુટ ઘૂઘરા(Anjir Dryfruit Ghughra recipe in Gujarati)
  1. મુઠીયા (Muthiya Recipe In Gujarati)
  2. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  3. દિયા ચોકલેટ ટાર્ટ (Diya Chocolate Tart Recipe In Gujarati)
  4. કોદરી,મિકસ વેજીટેબલ ખીચડી (Kodari Mix Vegetable Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13956183
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close