ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક શેક (dry Fruit Milkshake Recipe In Gujarati)

Daksha Bandhan Makwana @cook_16121940
ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક શેક (dry Fruit Milkshake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અખરોટ અનેં બદામ પલાળેલી લેવી અનેં ખજૂર ને સમારી લેવી
- 2
મિક્ષચર માં ક્રશ કરી લેવું અનેં પછિ તેમાં મધ નાખી ને ફરીથી ફેરવી લેવું
- 3
તેમાં દૂધ નાખી ને ફરીથી ફેરવી લેવું અનેં બધુ એક રસ થાય ત્યાં સુધી ફેરવી લેવું
- 4
રેડી છે ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક શેક એને બાળકો, મોટાઓ બધાને ભાવે તેવું અનેં એક દમ હેલ્ધી ડ્રીંક રેડી છે એને પીવાની મોજ માણો😊
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13984396













ટિપ્પણીઓ (2)