ડોનટ (Doughnut Recipe In Gujarati)

bhavna M
bhavna M @shyama30

#કુક્બુક # ડોનટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. 1/4 કપખાંડ દરેલી
  3. 1/4 ચમચીબેકિંગ પાઉડર
  4. 1/4 ચમચીબેકિંગ સોડા
  5. 1/2 કપદહીં
  6. જરૂર મુજબ તેલ તરવા માટે
  7. જરૂર મુજબ ચોકલેટ ડેકોરેશન માટે
  8. જરૂર મુજબ જેલી જેમ્સ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લોટ મા ખાંડ સોડા બેકિંગ પાઉડર દહીં ઉમેરી લોટ બાંધો..જરૂર પડે તો થોડુ પાણી લેવુ

  2. 2

    30 મિનિટ લોટ ને ઢાંકી ને રાખી દો..

  3. 3

    ડોનટ ને વણી લો..વાટકા થી શેપ આપો..વચ્ચે કાણું કરો..ને ધીમા તાપે તરી લો

  4. 4

    ચોકલેટ ને ઓગાડી ને તેની પર લગાવો..ને એની પર જેમ્સ કા જેલી લગાવી ડેકોરેટ કરો..તૈયાર છે ડોનટ 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bhavna M
bhavna M @shyama30
પર

Similar Recipes