કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૂરી (Poori Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૂરી (Poori Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પૂરી (Poori Recipe in Gujarati)

Anupama Mahesh
Anupama Mahesh @anupama

#week9
#GA4
#પૂરી( મેથી ની પૂરી)
શિયાળો આવે એટલે મેથી ની ભાજી જોઈ ખુશ થઈ જવાય છે .ઘણા ને મેથીની ભાજી કડવી લાગે છે પણ ગુણકારી પણ એટલી જ છે. તેની પૂરી બનાવ્યે તો જરા પણ કડવી લાગતી નથી.ચા સાથે તો જોરદાર લાગે છે.તો ચાલો જોઈએ તેની રીત.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  • 1પણી મેથીની ભાજી
  • ૨ વાટકીઘઉંનો લોટ
  • 1 ટેબલસ્પૂનલાલ મરચું
  • 1 ટેબલસ્પૂનમીઠું
  • 1 ટેબલસ્પૂનધાણા જીરું
  • 1 ટી સ્પૂનહિંગ
  • 1 ટી સ્પૂનહળદર
  • તેલ મોણ માટે બે ટેબલ્પૂન
  • તળવા માટે તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મેથીની ભાજી સારી રીતે ધોઈ લેવાની.ત્યારબાદ ડાળખી ના આવે તે રીતે સુધારી લેવાની.

    પૂરી (Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૂરી (Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ઘઉંના લોટમાં ભાજી,મીઠું,હળદર,લાલ મરચું,હિંગ, તેલ, ધાણા જીરું નાખી લોટ બાંધવાનો.

    પૂરી (Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પૂરી (Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાંચ થી દશ મિનિટ રેહવાં દેવાનો.ત્યારબાદ તેલ ગરમ કરી પૂરી વણી તૈયાર થઈ જાય તેમ તળી લેવાની.

    પૂરી (Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પૂરી (Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઝડપથી પૂરી વણવા માટે એક મોટો રોટલો વણી વાટકી થી ગોળ કરી લેવાની.એટલે એકસરખી થશે અને ઝડપથી થઇ જાસે.

    પૂરી (Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પૂરી (Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ધીમા ગેસ ઉપર કરવાની છે.બાકી મેથી બળી જાસે બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી.થવા દેવાની. ચા સાથે ખુબજ સારી લાગે છે.

    પૂરી (Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પૂરી (Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anupama Mahesh
Anupama Mahesh @anupama
પર November 12, 2020 12:00

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુરી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts recipe in Gujarati)
  2. દહીંવડા(Dahivada Recipe in Gujarati)
  3. ડ્રાયફ્રૂટ ઘારી(Dryfruit Ghari Recipe in Gujarati)
  4. ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
  5. ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
  1. ચકરી(Chakri Recipe in Gujarati)
  2. પૂરી(Poori Recipe in Gujarati)
  3. પોટેટો સ્માઇલી (Potato Smiley Recipe in Gujarati)
  4. ફરસી પૂરી    (Farsi poori Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14030352
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close