પોટેટો સ્માઇલી (Potato Smiley Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટેટા લઈ તેને મેશ કરો. ત્યારબાદ તેમાં બ્રેડ ક્રમબ્સ,કોર્ન ફ્લોર,મરી પાઉડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી, બધું જ બરાબર મિક્ષ કરો. જરૂર લાગે તો ફરીથી બ્રેડ ક્રમબ્સ ઉમેરો અને લોટ બાંધો.
- 2
બાંધેલા લોટને 30 મિનિટ રેફ્રિજરેટર માં સેટ થવા મુકો.હવે લોટ ને બહાર કાઢી, તેમાંથી એક ભાગ લઈ પાટલા પર હાથ વડે તેનો જાડો રોટલો કરો. હવે નાની વાટકી વડે નાના રાઉન્ડ કટ કરો.સ્ટ્રો ની મદદથી તેની આંખો બનાવો અને ચમચી ની મદદથી સ્માઈલ બનાવો. આ રીતે દરેક સ્માઇલી તૈયાર કરો.અને ફરી તેને 5 મિનિટ માટે રેફ્રિજરેટર માં મુકો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મુકો.તેલ ગરમ થાય એટલે દરેક સ્માઇલી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 4
તૈયાર થયેલા સ્માઇલીને સર્વિંગ પ્લેટમાં કાઢી ટોમેટો સોસ સાથે ગરમાં ગરમ જ સર્વ કરો. તો તૈયાર છે પોટેટો સ્માઇલી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બટેટા મુસ્કાન (પોટેટો સ્માઇલી)
મને તો બોવ ભાવી .તમે પણ બનાવી ટેસ્ટ કરી ને કેજો કેવી લાગી ઓકે ફરેન્ઽસ્ ..ચાલો તો બનાવીઅે .. Harsha Vimal Tanna -
પોટેટો સ્માઈલી
નાના-મોટા બધાને બટેટાની વાનગી ખૂબ જ ભાવતી હોય છે બાળકોને તો અવનવી બટેટાની વાનગી બનાવીને તો ખૂબ મજા પડી જાય.#GA4#week1#પોટેટો Rajni Sanghavi -
-
-
ચટપટી પોટેટો સ્ટીક્સ (Chatpati Potato Sticks Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#બટાકા#potato#snack#instant Keshma Raichura -
-
-
ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)
ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1 Nilam Pethani Ghodasara -
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ડ્રેગન પોટેટો એક ચાઈનીઝ ફ્લેવર વાળી બટેટા માંથી બનતી વાનગી છે. તેના નામ પ્રમાણે જ તેનું મેઈન ઇન્ગ્રીડીયન્ટ બટેટા છે. રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જઈએ ત્યારે સામાન્ય રીતે આ વાનગીનું નામ સ્ટાર્ટરના લિસ્ટમાં જોવા મળતું હોય છે. આ વાનગી નો ટેસ્ટ થોડો સ્પાઈસી હોય છે. સ્પાઈસીની સાથે આ વાનગી ક્રિસ્પી પણ તેટલી જ બને છે. ડ્રેગન પોટેટો બનાવવા માટે વપરાતા ચાઈનીસ સોસ આ વાનગીને એક સરસ ચાઈનીસ ફ્લેવર આપે છે. આ વાનગી સાંજના નાસ્તામાં કે જમવામાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
પોટેટો સ્માઈલી(potato smiley recipe in Gujarati)
#મોમબાળકો માટે હળવો અને હેલ્ધી નાસ્તો 😋 Bindiya Prajapati -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap#foodfotografy Keshma Raichura -
-
કાજુંન સ્પાઇઝ (Cajun spiced Recipe In Gujarati)
#GA4#Week9#Friedઆ પોટેટો ની જેટલી ખાવામાં ટેસ્ટી લાગે છે અને ખૂબ ઓછા સમય બને છે. અને સાંજે હળવા નાસ્તા તરીકે પણ લઈ શકીએ છીએ. Niral Sindhavad -
-
-
પોટેટો ક્રોકેટસ (Potato Croquettes Recipe In Gujarati)
#આલુ જલદી બની જતો આ નાસ્તો ઘર માં સહુ કોઇને ભાવશે .જેને તમે કિટ્ટી પાર્ટી અથવા ઈવનિંગ માં પણ બનાવી શકો છો.આ રેસિપી માં ચીઝ સ્ટફિંગ માં સ્વીટ કોર્ન પણ ઉમેરી શકાય. Rani Soni -
-
-
-
-
-
પોટેટો સ્માઈલી (Potato Smiley Recipe In Gujarati)
#GA4#week1#potato બાળકો ને ખૂબ જ ભાવતી વાનગી અટલે પોટેટો સ્માઈલી.ઓછી સામગ્રી થી ખૂબ જ ઓછા સમય મા તૈયારlina vasant
-
More Recipes
ટિપ્પણીઓ (6)