ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)

Chetna Chudasama @cook_25608204
#કૂકબુક # દીવાલી સ્પેશ્યલ દીવાળી આપે એટલે માલક્ષમીને ગોળની લાપસી......
ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#કૂકબુક # દીવાલી સ્પેશ્યલ દીવાળી આપે એટલે માલક્ષમીને ગોળની લાપસી......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કુકરમા ધી ગરમ કરવા મૂકો ધી ગરમ થાય એટલે ફાડા નાખી શકો ફાડા ધીમા ફલેમ રાખી સેક્વુ જ્યા સુધી એકદમ બ્રાઉન (લાલ) ક્લર થાય ત્યાં સુધી સેકો પછી પાણી નાખી કુકર બંધ કરી દસ સીટી વગાડો
- 2
પછી ચેક કરો દાણો બફાઇ ગયો છે કે નહીં ઘઉનો દાણો કડક લાગે તો ફરી વાર જરૂર લાગે તો પાણી નાખીસીટી વગાડો
- 3
ઘઉના ફાડા સરસ બફાઈ ગયા પછી તેમાં ગોળ અને કાજુ ઉમેરો ગોળનુ પાણી જે થાય તે બધુ બળી જાય પછી ઉપરથી થોડુ ધી નાખો અને ઈલાઈચી પાઉડર નાખી પછી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14042359




ટિપ્પણીઓ