ચીઝ કોન એનીયન પીઝા(cheese corn onion pizza recipe in Gujarati)

Mosmi Desai @mosmi_desai12
ચીઝ કોન એનીયન પીઝા(cheese corn onion pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પીઝા સોસ બનાવવા માટે પેન મા તેલ લઈ કાંદા અને લસણ ને સાંતળી લો.
- 2
બરાબર સંતળાય એટલે બ્લાનચ કરેલા ટામેટા એડ કરો.હવે મીઠુ,પીઝા મસાલો,પેપરી્કા,ઘાણા,ટોમેટો સોસ નાંખી મિક્ષ કરો.ઠંડુ થાય એટલે મિક્ષચર મા ગા્ઈન્ડ કરી લો.તો તૈયાર છે પીઝા સોસ.
- 3
- 4
હવે પીઝા બેઝ લો.એના પર પીઝા સોસ અને ગી્ન ચટણી લગાવો.
- 5
ઉપર કાંદા,ટામેટાં ની સ્લાઈસ ગોઠવો.ઉપર મકાઇ ના દાણા મુકો.હવે ખુબ ચીઝ છીણો.
- 6
હવે ગરમ તવા પર ૫-૬ મિનીટ ઢાંકી ને થવા દો.ઉપર ઓરેગાનો પેપ્રીકા નાંખી ગરમાગરમ સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14060238



















ટિપ્પણીઓ (3)