મલાઈ કોફતા (Malai Kofta recipe in Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
#GA4
#week10
Key word: kofta
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
કોફતા બનાવવા બાફેલા બટાકા માં ખમણેલું પનીર, મીઠું, સૂકી દ્રાક્ષ, કોથમીર, લીલા મરચાં અને મેંદો ઉમેરી બોલ્સ વાળી લો. એને એક ફ્લેટ પેન મા થોડું તેલ મૂકી શેલો ફ્રાય કરી લો અને અલગ મૂકી દો.
- 2
હવે ગ્રેવી માટે એક કઢાઈ માં તેલ લઇ એમાં તમાલપત્ર, લવિંગ અને ડુંગળી ઉમેરી સાંતળી લો. એમાં લસણ આદુ મરચાં ની પેસ્ટ અને ટામેટાં ઉમેરી સાંતળી ને ઠંડુ પડે એટલે એની પેસ્ટ બનાવી લો અને ગાળી લો.
- 3
કઢાઈ મા તેલ મૂકી એમાં બે આખી ઈલાયચી ઉમેરી આ પેસ્ટ ને મીઠું ઉમેરી સાંતળી લો અને તેમાં ગરમ મસાલો અને મલાઈ અને કસૂરી મેથી ઉમેરી દો અને 2 મિનીટ થવા દો.
- 4
સર્વિંગ બાઉલ માં કોફતા મૂકી ઉપર ગ્રેવી રેડો અને ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મલાઈ કોફતા (Malai kofta Recipe In GujaratI)
#મલાઇકોફતા#goldenapron3#week19 bhuvansundari radhadevidasi -
પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
#GA4#Week10#kofta#cookpad_gu#cookpadindia Chandni Modi -
-
-
-
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena -
-
મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
#GA4#week10#koftaમલાઈ કોફતા પંજાબી શાક મા મનપસંદ ડિશ હોય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati)
#MAમધસૅ ડે ચેલેન્જ મા મારી આ બીજી રેસીપી, હુ બહુજ નસીબદાર છુ કે મને બે બે મમ્મી મળી. એક મારી મમ્મી અને બીજી મા મારા સાસુ ના રૂપ માં. આ મારી રેસીપી મારા સાસુ(મમ્મી) ને બહુ પ્રિય એમની પાસેથી અને એમના માટે જ મે શીખેલ. Bhumi Rathod Ramani -
મલાઈ કોફતા(malai kofta recipe in Gujarati)
કોફતા તળેલા નહી પણ અપ્પા પેન માં બનાવ્યા છે.. સો તે હેલ્ધી છે#સુપરશેફ૧#week1 Ishani Shah -
-
પનીર કોફતા કરી(Paneer kofta Curry Recipe in Gujarati)
#GA4 #Week10#Kofta#CookpadGujarati#cookpadindia Henal Kothadiya _ #HENALs_Kitchen -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#GA4#Week20ક્રીમી ને સ્વાદિષ્ટ મલાઈ કોફતા ... Kinnari Joshi -
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#મોમ અહીં મેં મલાઈ કોફતા બનાયા છે.જે હું મારી મમ્મી પાસેથી શીખી છું. khushi -
-
-
-
-
-
-
-
મલાઈ કોફતા કરી(Malai kofta kari in recipe gujarati)
#નોર્થનોર્થ વાનગી નામ આવે એટલે સૌ પેલા પંજાબ યાદ આવે...કોફતા કરી ત્યાં ની ફેવરિટ.. છાશ પણ જોઈ એ. પનીર નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર અને હેલ્થી પણ હોઈ છે.. KALPA -
મલાઈ ચીઝ કોફતા (Malai Cheese Kofta Recipe in Gujarati)
#GA4#week10#cheese#koftaકોફતા ઘણી ટાઈપના બનતા હોય છે આજે મેં એને અલગ રીતે બનાવ્યા છે અને ખાસ કરી જૈન માટે તો ઓપ્શન ઓછા હોય શાકમાં પણ મેં આ રીતે બનાવ્યા છે મલાઈ ચીઝ કોફતા કરી એને પંજાબી વઝૅન આપ્યું છે બહુ જ ટેસ્ટી અને બહુ જ યમી બન્યું છે નાના છોકરા થી મહ મોટાને પણ ભાવે એવું તમે પણ જરૂર થી ટ્રાય કરજો મે બનાવ્યું છે ઘરમાં બધાને ભાવ્યુ#cookpadindia#cookpad_gu Khushboo Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14060206
ટિપ્પણીઓ (10)