શક્કરિયા ની કડક(Sweet potato kadak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શક્કરિયા ને બાફી લો બાદ માં હવે કડાઈમાં તેલ લ્યો તેલ એક દમ આવી જાય બાદમાં તેમાં લસણનો વઘાર કરો તેમાં શક્કરિયા એડ કરો
- 2
બાદમાં તેમાં લાલ મરચું પાઉડર આમચૂર પાઉડર મીઠું અને ખાંડ કરો થોડીવાર બધું એકરસ થઈ જાય ત્યાં સુધી તેને ચઢવા દો
- 3
હવે તે થઈ ગયા બાદ અલગથી એક કડાઈમા તેલ મુકો તેમા પાછો લસણનો વઘાર કરો તેમાં ગરમ પાણી નાખો એક ગ્લાસ જેટલું હવે તેમાં થોડું મીઠું નાખીને ઉકળવા દો આવી રીતે તેનો રસો તૈયાર કરી લો તો તૈયાર છે કચ્છી સકરીયા ની કડક ન ઉપરથી એક પ્લેટમાં લઈ તેમાં ટોચ શક્કરિયાની સુકી ભાજી નાખો બાદમાં જે રસો તૈયાર કર્યો છે એડ કરો તેમાં ઉપર તીખી દાળ ડુંગળી ટામેટાં લીંબુ કોથમરી બધી નાખી ને ગાર્નીશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14131995












ટિપ્પણીઓ (3)