લીલી ડુંગળી શાક (Green Onion Shaak Recipe in Gujarati)

jayshree Parekh @cook_25505991
લીલી ડુંગળી શાક (Green Onion Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક જીણા સમારી લેવા ત્યારબાદ ચણા ના લોટ મા દહિં નાખી ને પાતળુ બેટર તૈયાર કરવુ
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ મૂકીને તેમા રાઈ નાખો રાઈ તતડે એટલે જીરૂ નાખો પછી હિંગ નાખી લીલા મરચાં, લીમડાના પાન અને આદુ નાખવુ પછી તેમા લીલી ડુંગળી નાખી થોડીવાર સાતળો પછી એમા મેથી નાખી થોડીવાર ચડવા દો
- 3
પછી તેમા ચણા ના લોટ નુ તૈયાર કરેલ બેટર ધીમે ધીમે ધીમે ઊમેરો જરૂર મુજબ પાણી નાખો
- 4
પછી તેમા મસાલા અને મીઠું નાખીને મિકસ કરો પછી ધીમા તાપે ચડવા દો
- 5
તૈયાર છે ગરમ ગરમ લીલી ડુંગળી અને લીલી મેથી નુ ખાટીયુ બાજરા ના રોટલા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે. Trupti mankad -
-
લીલી ડુંગળી નું શાક (Green onion Shak Recipe in Gujarati)
આમ તો શિયાળામાં લીલી ડુંગળી આવે છે લીલી ડુંગળી ખાવાની મજા જ કંઇક અલગ છે. રીંગણા નો ઓળો તેમાં પણ લીલી ડુંગળી નાખી શકાય લીલી ડુંગળી અને સેવ નું શાક પણ ખુબ જ સરસ લાગે છે તે જ રીતે મેં આજે લીલી ડુંગળી નું ખર્યું બનાવ્યું છે તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Yogita Pitlaboy -
લીલી ડુંગળી શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11Green Onionલીલી ડુંગળી અને સેવ નું શાક 😍😋 શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ તુવેર દાળ ની ખીચડી, રોટલી અને લીલી ડુંગળી સેવ નું શાક. Bhavika Suchak -
-
-
લીલી ડુંગળી નુ શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11Green onionશિયાળો આવે એટલે લીલી ડુંગળી લસણ મેથી ની ભાજી વિવિધ પ્રકારના સલાડ ખાવાની ખૂબ જ મજા આવે મે લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે જે લાલ મરચા અને લીલા મરચાં એમ બે પ્રકારનું બનાવેલ છે Rachana Shah -
-
-
-
લીલી ડુંગળી અને રીંગણા નો ઓળો (Lili dungli-ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળીહું આ ઓળો બનાવતા મારા સાસુજી પાસેથી શીખી છું Vk Tanna -
ગ્રીન ઓનિઓન શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#week11#GA4લીલી ડુંગળી નું શાક kokila Maniyar -
-
-
લીલી ડુંગળી વાળો ઓળો (Green Onion Oro Recipe In Gujarati)
#MAલીલી ડુંગળી મને ખુબજ પ્રિય છે. મારી મમ્મી લીલી ડુંગળી વાળો ઓળો અને લીલી ડુંગળીની કઢી પણ ખુબ જ સરસ બનાવે છે. એના હાથનું ખાવાનું બહુ ટેસ્ટી બને છે . કેમ કે તેમાં મમ્મી ના પ્રેમ નો મીઠો સ્વાદ રહેલો છે. અહીં મે લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી. આ શાક નો કલર ગ્રીન રહે તે માટે લીલા મરચાનો ઉપયોગ કરેલ છે. લીલી ડુંગળી વાળા ઓળા ની રેસીપી શેર કરું છું. Parul Patel -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોસ્ટ ૧લીલી ડુંગળી બટાકા નું શાક Vyas Ekta -
-
લીલી ડુંગળી ગાંઠિયાનું શાક(Spring onion ganthiya sabji recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળી Neepa Shah -
લીલી ડુંગળી નું શાક (Lili dugari nu shaak recipe in Gujarati)
#FFC3 લીલી ડુંગળી માં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં હોય છે.કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.તેનાં સેવન થી શરદી -ફ્લુ સામે રક્ષણ મળે છે.અહીં લીલી ડુંગળી નું શાક હેલ્ધી અને ઝટપટ બની જાય તેવું મારી મેળે બનાવ્યું છે. Bina Mithani -
-
-
-
લીલી ડુંગળી ની કઢી (Green Onion ni kadhi recipe in gujarati)
#GA4#Week11#greenonion#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
લીલી ડુંગળી નું શાક (Green Onion Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલી ડુંગળી નું શાક Ketki Dave -
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11શિયાળુ શાક માં લીલા શાકભાજી બહુ સરસ આવેછે તેમાં અને ગુણકારી પણ હોય છે તેમાં પણ અલગ અલગ રીતે ઘણી વાનગી બનાવી શકાય છે આજે મે લીલી ડુંગળી ની સાથે ગાંઠિયા નો ઉપયોગ કરી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ શાક રોટલી ભાખરી રોટલા બધા સાથે ભળી પણ જાય છે. khyati rughani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14131983
ટિપ્પણીઓ (5)