આમળાંનો જ્યુસ(Amla Juice Recipe in Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
5વ્યકિતન
  1. 300 ગ્રામઆમળાં
  2. 1 ગ્લાસપાણી
  3. 2 ચમચીજીરુ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1/2 નંગલીબું
  6. 20 ગ્રામફુદિનો
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 6-7 ચમચીસાકર
  9. 1/2 નંગઅદ્ર્ક
  10. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ 300ગ્રામ આમળાં ને પાણીમાં ધોઇને સ્વચ્છ કરી તેના બારીક પીસ કરી લેવાં.

  2. 2

    બારિક પીસ કરવાથી મિક્સરમાં ઝડપથી ક્રશ થઈ જાય છે..મિક્સરમાં આમળાંનાં પીસ,મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી 1થી 2મીનીટ ક્રશ કરી લેવું.

  3. 3

    બારીક ક્રશ કરી ને સ્વચ્છ પાણી થી ધોઈને બારીક સમારેલ ફુદિનો એડ કરી લેવું. સાથે 1/2નંગ લીબું નો રસ,સાકર,જીરું,મરી પાઉડર,અદ્રક મિક્સ કરી ફરીથી 2મીનીટ સુધી મિક્સરમાં પીસી લેવું.અને 1ગ્લાસ પાણી એડ કરી મિક્સરમાં ફરીથી 1મીનીટ પીસીને લેવું.

  4. 4

    હવે મિશ્રણને એક બાઉલમાં કાઢી તેનાં પર નેટ મુકી ગાળી લેવું..જેથી જ્યુસ રેડી થઇ જાય છે..

  5. 5

    હવે આપણો આમળાં નો જ્યુસ રેડી છે..સર્વિગ ગ્લાસમાં પીરસીને તેનાં પર ચાટ મસાલો નાખી..આમળાના પીસ અને ફુદિનાથી ગાર્નિસિંગ કરીએ.😋😋🥂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes