કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નુડલ્સ(Noodles Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નુડલ્સ(Noodles Recipe in Gujarati)

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033

#GA4
#Week11

શિયાળામાં લીલી ડુંગળી મળે એટલે નુડલ્સ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે

#GA4
#Week11

શિયાળામાં લીલી ડુંગળી મળે એટલે નુડલ્સ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે

વધુ વાંચો

નુડલ્સ(Noodles Recipe in Gujarati)

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033

#GA4
#Week11

શિયાળામાં લીલી ડુંગળી મળે એટલે નુડલ્સ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે

#GA4
#Week11

શિયાળામાં લીલી ડુંગળી મળે એટલે નુડલ્સ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ - ૩૫ મિનિટ
૨ લોકો માટે
  • ૧પેકેટ નુડલ્સ
  • ૧વાટકો સમારેલી લીલી ડુંગળી
  • ૧લીલું કેપ્સીકમ
  • ૧ધીરુ કેપ્સીકમ
  • ૨ નંગગાજર
  • ૧વાટકો સમારેલી કોબી
  • ૧નાની ડુંગળી
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • કોથમીર જરૂર મુજબ
  • ૧ નાની ચમચીવિનેગર
  • ૧ મોટી ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  • સોયા સોસ જરૂર મુજબ
  • ૧ ચમચીred chili paste
  • મીઠું સ્વાદનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ - ૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજર, કેપ્સીકમ, કોબી, લીલી ડુંગળી, ડુંગળી ને ઝીણા ઉભા સમારી લેવા

    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકવું અને એમાં નૂડલ્સને બાફી લેવા. નુડલ્સ બફાઈ જાય પછી એને એક ચારણીમાં કાઢી પછી એના ઉપર ઠંડું પાણી રેડી દેવું

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થયા પછી એમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરવી. એને સરખી રીતના સાથળી લેવી ત્યારબાદ એનામાં બધા જ સમારેલા વેજીટેબલ્સ ઉમેરી દેવા. અને અધકચરા સાંતળી લેવા

    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એમાં સોયા સોસ વિનેગર red chili paste ઉમેરવા. ત્યારબાદ તેમાં બાફેલા નૂડલ્સ ઉમેરવા અને સરખી રીતના મિક્સ કરી લેવું. મીઠું જરૂર મુજબ ઉમેરવું

    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એને એક ડિશમાં કાઢી એના ઉપર કોથમીર અને લીલી ડુંગળી નાખી એને સર્વ કરવું.

    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033
પર November 29, 2020 13:16

ટિપ્પણીઓ (2)

HEMA OZA
HEMA OZA @HemaOza
November 29, 2020 13:56
વાહ શિયાળુ મેનુ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. શાક (Shaak Recipe in Gujarati)
  2. સ્વીટ પોટેટો કેસરોલ (Sweet Potato casserole Recipe in Gujarati)
  3. આમળા નો જયુસ(Amla Juice Recipe in Gujarati)
  4. લીલી ડુંગળી નું શાક(Green onion Shak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14136447
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close