કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

#MW2
પંજાબીઓ ના ઘરે સવાર ના નાસ્તા માં આ પિંડી છોલે જ બનતા હોય છે મોટે ભાગે.આ છોલે સ્પેશ્યલી લોખંડ ની કઢાઈ માં બનાવમાં આવે છે, તેને ચા અને સૂકા આમળા સાથે બાફવા માં આવે છે. તે લોકો તાજો જ મસાલો બનાવતા હોઈ છે પણ મૈં અહી s.k નો મસાલો લીધો છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૫
  1. ૧ વાટકીછોલે ચણા
  2. ૨ નંગકાંદા
  3. ૨ નંગટામેટા
  4. ૪કળી લસણ
  5. ૧/૪ ટુકડોઆદુ
  6. ૩ નંગલીલાં મરચાં
  7. ૧/૨ ચમચીચા
  8. ૧આમળા નું પેકેટ
  9. ૨ ચમચીછોલે મસાલો
  10. ૧ ચમચીસૂકા ધાણા
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧ ચમચીલાલ મરચું
  13. ૧૦૦ ગ્રામ પનીર
  14. તેલ
  15. મીઠું સ્વાદ અનુસાર૧
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ૧ વાટકી ચણા ને આખી રાત પાણી માં પલાળી રાખવાના છે. ત્યારબાદ તેને ચા અને આમળા નાખી બાફી લેવા. પાણી રેવા દેવાનું છે, છેલે ગ્રેવી કરવા માટે.

    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ કાંદા, આદુ અને લસણ ની પેસ્ટ બનાવી તેને તેલ માં સાતડો.

    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાંદા માંથી તેલ છુટુ પડે એટલે તેમાં ટામેટા ટામેટા અને લીલા મરચા ની પ્યુરી ઉમેરવી.તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેવી.

    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં સૂકા મસાલા ઉમેરી લેવા, અને પછી છોલે ઉમેરવા.

    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    છોલે ને પાણી વગર જ થવા દો. તેમાં ચણા બાફેલા તેજ પાણી ઉમેરો અને થવા દો પછી તેમાં પનીર ઉમેરી ને, ૧૦ મિનિટ થવા દો.

    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેને સર્વ કરો.

    અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam patel
Nilam patel @nilam28patel
પર December 06, 2020 02:50
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

vandana
vandana @vandanacooks
December 06, 2020 15:32
Nyc
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
  2. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  3. ખમણ (khaman recipe in gujarati)
  4. ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
  5. ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
  1. ચણાના લોટનું શાક(Besan sabji recipe in Gujarati)
  2. શાહી કાજુ કરી(Shahi kaju curry recipe in Gujarati)
  3. મેયોનીઝ સેન્ડવિચ(Mayonnaise sandwich recipe in Gujarati)
  4. મેથી,ગુંદર,અડદિયા પાક(Methi,gundar,adadiya pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14175758
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close