મેયોનીઝ સેન્ડવિચ(Mayonnaise sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક વાસણ માં ગાજર,કોબી,ટામેટાં, કેપ્સિકમ અને ડુંગળી લઈ તેમાં મેયોનીઝ અને મરી પાઉડર નાખો.
- 2
પછી મીઠું સ્વાદાનુસાર નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
ત્યાર બાદ બ્રેડ ઉપર બટર અને લીલી ચટણી બરાબર લગાવી તેના ઉપર મેયોનીઝ વાળું મિશ્રણ બરાબર લગાવો.
- 4
પછી તેના ઉપર મોઝરેલાં ચીઝ અને ટોમેટો સોસ લગાવો.પછી બ્રેડ ની બીજી સ્લાઈસ ઉપર લગાવી ગ્રિલર માં સકી લો.
- 5
સેન્ડવિચ સેકાઈ ગયા બાદ તેની ઉપર થોડું ચીઝ ખમણી અને તેને ટમેટો સોસો સાથે પીરસવું.તો તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી મેયોનીઝ સેન્ડવિચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12Key word: Mayonnaise#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
મેયોનિઝ વેજીટેબલ સેન્ડવીચ(Mayonnaise Vegetable sandwich recipe in Gujarati)
#GA4#Week12 Mansi P Rajpara 12 -
-
મેયોનીઝ સેન્ડવિચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiSatsun Tulsi Shaherawala -
-
મેયોનીઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12માયોનીઝ મા ઘણા nutrition તત્વો છે તેથી આ હેલ્ધી સેન્ડવીચ બને છે. Sushma Shah -
-
-
-
મેયોનિઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)
#GA4#Week12નાના બાળકોને મેયોનીઝ સેન્ડવીચ ખુબ જ પ્રિય હોય છે. તેને બનાવતા પણ વાર લાગતી નથી. Jayshree Doshi -
-
-
-
મેયોનીઝ મસાલા પાસ્તા (Mayonnaise Masala Pasta Recipe in Gujarati
#GA4#Week12#Mayonnaise#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
વેજ સેન્ડવિચ (Veg Sandwich Recipe in Gujarati)
બાળકો ને ખાવા ની ખુબ જ મજા આવે એવી સેન્ડવિચ Pinal Patel -
-
ચીઝ મંચાઉ સેન્ડવિચ (Cheese Manchow sandwich Recipe In Gujarati)
#NSD national sandwich day challengeઆજ કાલ માં મન્ચુરિયન નો તો ક્રેઝ છે જ પણ મન્ચુરિયન સેન્ડવિચ નો પણ ક્રેઝ અપડે ફેલાવસુ એમ વિચારીને મેં આ રેસિપી શરે કરી છે Kirtee Vadgama -
સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati)
#GA4#Week17 Vrunda Shashi Mavadiya -
-
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NDS (આ સેન્ડવિચ મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં સામેલ છે જે આજે મેં ઘરે બનાવી છે ) Dhara Raychura Vithlani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14141316
ટિપ્પણીઓ