અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

#MW2
પંજાબીઓ ના ઘરે સવાર ના નાસ્તા માં આ પિંડી છોલે જ બનતા હોય છે મોટે ભાગે.આ છોલે સ્પેશ્યલી લોખંડ ની કઢાઈ માં બનાવમાં આવે છે, તેને ચા અને સૂકા આમળા સાથે બાફવા માં આવે છે. તે લોકો તાજો જ મસાલો બનાવતા હોઈ છે પણ મૈં અહી s.k નો મસાલો લીધો છે.

અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati)

#MW2
પંજાબીઓ ના ઘરે સવાર ના નાસ્તા માં આ પિંડી છોલે જ બનતા હોય છે મોટે ભાગે.આ છોલે સ્પેશ્યલી લોખંડ ની કઢાઈ માં બનાવમાં આવે છે, તેને ચા અને સૂકા આમળા સાથે બાફવા માં આવે છે. તે લોકો તાજો જ મસાલો બનાવતા હોઈ છે પણ મૈં અહી s.k નો મસાલો લીધો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ વાટકીછોલે ચણા
  2. ૨ નંગકાંદા
  3. ૨ નંગટામેટા
  4. કળી લસણ
  5. ૧/૪ ટુકડોઆદુ
  6. ૩ નંગલીલાં મરચાં
  7. ૧/૨ ચમચીચા
  8. આમળા નું પેકેટ
  9. ૨ ચમચીછોલે મસાલો
  10. ૧ ચમચીસૂકા ધાણા
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧ ચમચીલાલ મરચું
  13. ૧૦૦ ગ્રામ પનીર
  14. તેલ
  15. મીઠું સ્વાદ અનુસાર૧

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ૧ વાટકી ચણા ને આખી રાત પાણી માં પલાળી રાખવાના છે. ત્યારબાદ તેને ચા અને આમળા નાખી બાફી લેવા. પાણી રેવા દેવાનું છે, છેલે ગ્રેવી કરવા માટે.

  2. 2

    ત્યારબાદ કાંદા, આદુ અને લસણ ની પેસ્ટ બનાવી તેને તેલ માં સાતડો.

  3. 3

    કાંદા માંથી તેલ છુટુ પડે એટલે તેમાં ટામેટા ટામેટા અને લીલા મરચા ની પ્યુરી ઉમેરવી.તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેવી.

  4. 4

    હવે તેમાં સૂકા મસાલા ઉમેરી લેવા, અને પછી છોલે ઉમેરવા.

  5. 5

    છોલે ને પાણી વગર જ થવા દો. તેમાં ચણા બાફેલા તેજ પાણી ઉમેરો અને થવા દો પછી તેમાં પનીર ઉમેરી ને, ૧૦ મિનિટ થવા દો.

  6. 6

    તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam patel
Nilam patel @nilam28patel
પર
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

Similar Recipes