કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)

Subhadra Patel
Subhadra Patel @subhadra_22
Baroda

#MW3

#MW3

વધુ વાંચો

લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)

Subhadra Patel
Subhadra Patel @subhadra_22
Baroda

#MW3

#MW3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૨ વ્યક્તિ
  • ૨૫૦ ગ્રામ લીલવા
  • ૧૦૦ ગ્રામ વટાણા
  • ૩ ટેબલ સ્પૂન આદુ અને લસણ ની પેસ્ટ
  • ૨ ચમચી મરચાની પેસ્ટ
  • ૧ લીંબુ નો રસ
  • ૨ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧ ટેબલ સ્પૂન બેસન
  • ૨ ટેબલ સ્પૂન કોપરા નું છીણ
  • ૫૦ ગ્રામ કોથમીર
  • ૨ ટેબલ સ્પૂન તેલ
  • ૨૫૦ ગ્રામ તેલ તળવા માટે
  • ૧ કપ મેંદો
  • ૨ ટેબલ સ્પૂન ચોખાનો લોટ
  • ૧/૨ ટીસ્પૂન મીઠું અને લીંબુનો રસ અને અજમો
  • ૧/૪ કપ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પહેલા એક બાઉલમાં મેંદો નાખી મીઠું અને લીંબુનો રસ અને અજમો અને તેલનું મોણ નાખી પાણી ઉમેરી લોટ બાંધી લો પછી તેને ૨૦ મીનીટ રાખી દો

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરો અને પછી તેમાં ૧ ચમચી વરીયાળી અને બેસન ઉમેરતા જાવ અને હલાવતા રહો પછી તેમાં અજમો અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને આદું મરચાં નાખીને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં બ્લાંચ વટાણા અને લીલવા ને રફલી વાટેલા ઉમેરો પછી તેમાં મીઠું હળદર ખાંડ અને કોપરા નું છીણ અને કોથમીર અને ગરમ મસાલો ઉમેરી દો અને પછી તેને ઠંડુ થવા દો

  3. 3

    હવે લોટમાં થી લુઆ પાડી અને ગોળ બનાવી પૂરી વણીને તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો અને તેને સરખું શેન આપી ગરમ‌ તેલમાં તળી લો પછી તેને સર્વ કરો

  4. 4

    ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો અને મોજ માણો

    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Subhadra Patel
Subhadra Patel @subhadra_22
પર December 10, 2020 19:07
Baroda
Cook
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
December 11, 2020 13:15
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી તુવેર કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરીના ચમચમિયા (Bajri na chamchamiya recipe in Gujarati)
  2. ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
  3. મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
  4. સરસો દા સાગ (Sarson da saag recipe in Gujarati)
  5. મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
  1. બેસન મિર્ચ(Besan mirch recipe in gujarati)
  2. મેથીની ભાજીના ડાકોરના ગોટા(Methi bhaji dakor gota recipe in Gujarati)
  3. ચીલી મશરૂમ ડ્રાય (Chilli mushroom dry recipe in Gujarati)
  4. લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14204871
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close