લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામલીલવા
  2. આદુ
  3. 8-10લીલા મરચા
  4. તેલ
  5. રાઈ
  6. તલ
  7. હિંગ
  8. ચપટીસાજી ના ફૂલ
  9. 1 નંગબટાકો
  10. 4 ટે સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  11. 2લીંબુ નો રસ
  12. 2 ચમચીખાંડ
  13. 1 ચમચીગરમ મસાલો
  14. કાજુ
  15. દ્રાક્ષ
  16. 300 ગ્રામઘઉં નો લોટ
  17. 3 ટે સ્પૂનરવો
  18. 1 ચમચીખાંડ
  19. મીઠુ જરૂર મુજબ
  20. લીલી ચટણી
  21. ખજૂર આંબલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીલવા ને ધોઈ અધકચરા વાટવા. પછી એક વાસણ મા વધારે તેલ લઇ રાઈ, તલ, હિંગ, વાટેલા આદુ અને મરચા નાખી લીલવા વાઘરવા. તેમાં બટાકો નાખવો.

  2. 2

    લીલવા ચઢી જાય એટલે બધો મસાલો નાખી દેવો.

  3. 3

    ઘઉં ના લોટ માં રવો, સાજી ના ફૂલ અને તેલ નાખી લોટ બાંધવો. પૂરી વણી, મસાલો ભરી, કચોરી વાળી, ગરમ તેલ માં તળવી.

  4. 4

    લીલી ચટણી તથા ખજૂર આંબલી ની ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes