લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમાં મેંદો નાખી મીઠું અને લીંબુનો રસ અને અજમો અને તેલનું મોણ નાખી પાણી ઉમેરી લોટ બાંધી લો પછી તેને ૨૦ મીનીટ રાખી દો
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને પછી તેમાં ૧ ચમચી વરીયાળી અને બેસન ઉમેરતા જાવ અને હલાવતા રહો પછી તેમાં અજમો અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને આદું મરચાં નાખીને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં બ્લાંચ વટાણા અને લીલવા ને રફલી વાટેલા ઉમેરો પછી તેમાં મીઠું હળદર ખાંડ અને કોપરા નું છીણ અને કોથમીર અને ગરમ મસાલો ઉમેરી દો અને પછી તેને ઠંડુ થવા દો
- 3
હવે લોટમાં થી લુઆ પાડી અને ગોળ બનાવી પૂરી વણીને તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો અને તેને સરખું શેન આપી ગરમ તેલમાં તળી લો પછી તેને સર્વ કરો
- 4
ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો અને મોજ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લીલવા ની દાળ કચોરી (Lilva Dal Kachori Recipe In Gujarati)
#BWશિયાળા ને ByeBye કહેતા પહેલા આ રેસિપી જરૂર બનાવજો Daxita Shah -
-
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
#GA4#MW3#LILVA NI KACHORI#TUVER#FRIED/TALELI#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળાની ઋતુ જન્મતાની સાથે જ તાજા લેવાનું આગમન થઈ જાય છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત એવી વાનગી લીલવાની કચોરી તો લગભગ બધાને ધ્યાન બનતી જ હોય છે. પ્રસંગોપાત પણ ફરસાણમાં તેનો સમાવેશ થાય છે મે અહી પોપલી ના સ્વરૂપે લીલવાની કચોરી તૈયાર કરી છે. Shweta Shah -
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#SF ઈન્દોર નું મશહૂર સ્ટ્રીટ ફૂડ કચોરી ચાટ. આ કચોરી ના મસાલા નો સ્વાદ m.p. અને ગુજરાત નો મિક્સ છે. આ કચોરી નો મસાલો એટલો સ્વાદિષ્ટ છે કે દહીં અને ચટણીઓ વિના પણ ખાવામાં સારી લાગે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે એટલું કચોરી નું પડ ખસ્ત્તા છે. આ રીતે કચોરી જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
લીલવા અને બટાકા ની કચોરી ખુબજ સ્વાદિષ્ટ લાગશે. Reena parikh -
-
-
-
-
-
-
-
-
-
લીલવા કચોરી
#ઇબુક૧#૩૫#લીલવા કચોરી શિયાળામાં લીલોતરી શાક ભાજી મળી શકે નવી નવી વાનગીઓ બનાવી શકાય છે તો ચાલો આજે હું લાવી છું લીલવા કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
લીલવા રીંગણ ભૂટ્ટા અને બટાકા નુ શાક (Lilva Brinjal Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiલીલવા પર્પલ ભૂટ્ટા & બટાકા નુ શાક Ketki Dave -
-
-
-
લીલવા કચોરી(lilva Kachori Recipe in Gujarati)
શિયાળામાં લીલી તુવેર સરસ આવે છે તેની કચોરી સીઝનમાં અવાર નવાર બંને.ખૂબજ ટેસ્ટી લાગે છે.#MW3 Rajni Sanghavi -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલવા ની કચોરી Ketki Dave -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#LSR#festive#marraige#winter#લીલવા#cookpadgujarati#cookpadindiaશિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14204871
ટિપ્પણીઓ (2)